ગુજરાત સુરત : આરોગ્ય કર્મીઓએ ખખડાવ્યા ઘરના “બારણાં”, ઘરે ઘરે જઈને આપી લોકોને રસી.. Nov 10, 2021 1 min read દિવાળીની રજાઓ પૂર્ણ થતાં ફરી એકવાર રસીકરણની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે.