અમદાવાદ : જમાલપુરમાં મુસ્લિમ બિરાદરોએ વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરી
અમદાવાદના જમાલપુરમાં મુસ્લિમ બિરાદરોએ 71 કિલો કેક કાપી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરી હતી.
અમદાવાદના જમાલપુરમાં મુસ્લિમ બિરાદરોએ 71 કિલો કેક કાપી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરી હતી.
ગુજરાતમાં હાલમાં ભાજપની જન આશિર્વાદ યાત્રા ચાલી રહી છે. ત્યારે આગામી સમયમાં પણ અનેક કાર્યક્રમો થવાના છે. 17…