ભરૂચ: રવિવારે 44 ડીગ્રી તાપમાન સાથે સિઝનનો સૌથી હોટેસ્ટ ડે નોંધાયો, ગરમી હજુ અકળાવશે !
ભરૂચ જિલ્લામાં રવિવારે 44 ડીગ્રી પારા સાથે મૌસમના સૌથી ગરમ દિવસ રહ્યો. તો આગામી દિવસો હજી પારો 2…
ભરૂચ જિલ્લામાં રવિવારે 44 ડીગ્રી પારા સાથે મૌસમના સૌથી ગરમ દિવસ રહ્યો. તો આગામી દિવસો હજી પારો 2…
સમગ્ર ગુજરાતમાં છેલ્લા અઠવાડિયામાં સતત હિટવેવ રહ્યું અને તાપમાન 41 ડીગ્રી સુધી પહોંચ્યું.