સુરત : PM મોદી દ્વારા આઈકોનીક વિકનો પ્રારંભ, અનેક સરકારની યોજનાનું લોકાર્પણ કરાયું
સવારે દસ કલાકે તેની શરૂઆત કરવામાં આવી હતી. આ અવસરે પ્રધાનમંત્રીએ પાંચ સિક્કા ચલણમાં મૂકયા હતા.
સવારે દસ કલાકે તેની શરૂઆત કરવામાં આવી હતી. આ અવસરે પ્રધાનમંત્રીએ પાંચ સિક્કા ચલણમાં મૂકયા હતા.
આ સંમેલનમાં સમગ્ર ભારતના વિવિધ રાજ્યના પંચાયત મંત્રી ઉપરાંત પંચાયત અધિકારીઓ ઉપસ્થિત રહેનાર છે.