IND vs WI: ભારતે વેસ્ટ ઈન્ડિઝને 5 વિકેટે હરાવ્યું, ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી
ભારતે વેસ્ટ ઈન્ડિઝને 5 વિકેટે હરાવ્યું. રોહિત શર્માએ ચોગ્ગો ફટકારીને ભારતીય ટીમને જીત અપાવી હતી.
ભારતે વેસ્ટ ઈન્ડિઝને 5 વિકેટે હરાવ્યું. રોહિત શર્માએ ચોગ્ગો ફટકારીને ભારતીય ટીમને જીત અપાવી હતી.
મહિલા વર્લ્ડ કપમાં ભારતની ત્રીજી મેચ વેસ્ટઈન્ડિઝ સામે રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ વેસ્ટઈન્ડિઝને 318 રનનો ટાર્ગેટ આપ્યો હતો.