ભરૂચ : ઝાડેશ્વર-પાટીદાર સમાજની વાડીએ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પ યોજાયો…
ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પાટીદાર સમાજની વાડીમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આયોજિત 'આંતરરાષ્ટ્રીય મહારકતદાન કેમ્પમાં અંદાજીત 150 લોકોએ રક્તદાન કર્યું…
