અમદાવાદ: વિદ્યાર્થીઓને રોકીને તોડ કરનારા પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ JCPની કડક કાર્યવાહી
અમદાવાદના મણિનગર બાદ હવે ઓઢવ પોલીસના પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે.
અમદાવાદના મણિનગર બાદ હવે ઓઢવ પોલીસના પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે.
સામન્ય માણસ જ્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા જાય, ત્યારે પોલીસ લોકો સાથે કેવો વ્યવહાર કરે છે