🔴 Breaking
ભરૂચ: નબીપુર-ઝનોર માર્ગ પર ગમખ્વાર અકસ્માત, પતિ-પત્ની સહિત ત્રણનાં મોતથી અરેરાટીભરૂચ : આમોદમાં રૂ. 2.50 કરોડના ખર્ચે બનેલા RCC રોડનું ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે લોકાર્પણ કરાયું…સુરત : ફાયર સેફ્ટી મુદ્દે ગરબા આયોજકોને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ટકોર, દિવાળીમાં એક્સ્ટ્રા બસો-ગાંધીનગર મનપા ચૂંટણી અંગે પણ આપ્યા નિવેદનોઅંકલેશ્વર: ગોયા બજારમાં પૌરાણિક નવદુર્ગા મંદિર ખાતે કાયસ્થ સમાજ દ્વારા નવરાત્રીના પર્વની ઉજવણીઅંકલેશ્વર : ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા 11મા નવરાત્રી મહોત્સવ અંતર્ગત માઁ આદ્યશક્તિની ભવ્ય શોભાયાત્રા યોજાય…ભરૂચ : આમ્રપાલી સોસાયટીના મકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ, મંદિરમાં પ્રગટાવેલા દીવાથી પડદામાં આગ લાગી હોવાનું અનુમાન..!અંકલેશ્વર: અવાદર ગામે દીપડાની દસ્તકથી ફફડાટ, ગાયનો કર્યો શિકારભરૂચ: નવરાત્રીના પ્રારંભે તવરા ગામ સ્થિત પાંચ દૈવી મંદિરે માતાજીના જવારાની સ્થાપના કરાય ભરૂચ: નબીપુર-ઝનોર માર્ગ પર ગમખ્વાર અકસ્માત, પતિ-પત્ની સહિત ત્રણનાં મોતથી અરેરાટીભરૂચ : આમોદમાં રૂ. 2.50 કરોડના ખર્ચે બનેલા RCC રોડનું ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે લોકાર્પણ કરાયું…સુરત : ફાયર સેફ્ટી મુદ્દે ગરબા આયોજકોને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ટકોર, દિવાળીમાં એક્સ્ટ્રા બસો-ગાંધીનગર મનપા ચૂંટણી અંગે પણ આપ્યા નિવેદનોઅંકલેશ્વર: ગોયા બજારમાં પૌરાણિક નવદુર્ગા મંદિર ખાતે કાયસ્થ સમાજ દ્વારા નવરાત્રીના પર્વની ઉજવણીઅંકલેશ્વર : ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા 11મા નવરાત્રી મહોત્સવ અંતર્ગત માઁ આદ્યશક્તિની ભવ્ય શોભાયાત્રા યોજાય…ભરૂચ : આમ્રપાલી સોસાયટીના મકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ, મંદિરમાં પ્રગટાવેલા દીવાથી પડદામાં આગ લાગી હોવાનું અનુમાન..!અંકલેશ્વર: અવાદર ગામે દીપડાની દસ્તકથી ફફડાટ, ગાયનો કર્યો શિકારભરૂચ: નવરાત્રીના પ્રારંભે તવરા ગામ સ્થિત પાંચ દૈવી મંદિરે માતાજીના જવારાની સ્થાપના કરાય 

Tag: <span>Khadi</span>

ભરૂચ: શંખવાડ ગામની સીમમાં આવેલ ખાડીમાંથી યુવાનનો વિકૃત હાલતમાં મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા સાથે પોલીસ તપાસ શરૂ

Feb 9, 2026 1 min read

ભરૂચ તાલુકાના શંખવાડ ગામની સીમમાં આવેલ ખાડીમાંથી વિકૃત હાલતમાં એક પુરૂષનો મૃતદેહ નજરે પડતા સ્થાનિકો દ્વારા ભરૂચ તાલુકા…

ભરૂચ : ભીડભંજન ખાડી નજીક જુગાર રમતા 6 જુગારીયાઓની પોલીસે કરી ધરપકડ, રૂ. 2.84 લાખનો મુદામાલ જપ્ત…

Nov 4, 2025 1 min read

ભરૂચ શહેર એ’ ડિવિઝન પોલીસે ભીડભંજનની ખાડી પાસે હનુમાન મંદિર નજીક ચાલતા જુગારધામ પર દરોડો પાડી 6 જુગારીયાઓને ઝડપી…

અંકલેશ્વર: ઉમરવાડા નજીકથી પસાર થતી વનખાડીમાં પ્રદુષિત પાણી વહ્યું, લોકોમાં આક્રોશ

Sep 20, 2025 1 min read

અંકલેશ્વરના ઉમરવાડા નજીકથી પસાર થતી વન ખાડીમાં વરસાદ સાથે પ્રદૂષિત પાણી વહેતું થતાં રહીશોએ આંખોમાં બળતરા અને શ્વાસ…

સુરત : ખાડી પૂરે ટેક્સટાઇલ માર્કેટમાં સર્જી તારાજી,સાડી અને સામાન પલળી જતા 100 કરોડના નુકસાનનો અંદાજ

Jul 3, 2025 1 min read

સુરતમાં ખાડીપુરના કારણે રઘુકુલ સહિતના 8 માર્કેટમાં ગ્રાઉન્ડફ્લોરમાં પાણી ભરાયા હતા.જેના કારણે અંદાજિત 500 જેટલી દુકાનો મળીને 100…

સુરત : શહેરમાં ખાડીપૂર બાદ રોગચાળાની સ્થિતિ,ઝાડા,ઉલટી,તાવ સહિતના કેસોમાં વધારાથી ફફડાટ

Jul 2, 2025 1 min read

સુરતમાં ખાડીપૂર બાદ રોગચાળાએ માથું ઉંચકતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.શહેરમાં ઝાડા,ઉલટી,મલેરિયા,ડેન્ગ્યુ સહિતની બીમારીમાં લોકો સપડાતા સિવિલ હોસ્પિટલ…

ભરૂચ : ઝઘડિયાના ઉચેડીયામાં જીવના જોખમે ખાડી ઓળંગતા ગ્રામજનો,ખેડૂતો બન્યા લાચાર

Jun 23, 2025 1 min read

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉચેડીયા ગામે ખેડૂતો જીવના જોખમે ખેતી કરવા મજબૂર બન્યા છે.નદીની ખાડી ઉપર પુલના અભાવે…

ભરૂચ : હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ખાદી-ગ્રામોદ્યોગ પ્રદર્શન સહ વેચાણ સ્ટોલનો પ્રારંભ કરાયો…

Dec 24, 2022 1 min read

ભરૂચ શહેરમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ખાદી અને ગ્રામોદ્યોગ કમીશન-અમદાવાદ અને સૌરાષ્ટ્ર ગ્રામ વિકાસ ટ્રસ્ટ-સિહોર દ્વારા પી.એ.ઈ.જી.પી. પ્રદર્શન…

વડોદરા: મોદી મેજીકની અસર વચ્ચે કેસરી રંગની ખાદીની ટોપીનો ક્રેઝ, જુઓ ક્યાં બનાવાય રહી છે ટોપી

Apr 22, 2022 1 min read

પી.એમ.નરેન્દ્ર મોદીએ પહેરેલ કેસરી ટોપીની માંગ વધતાં વડોદરામાં ખાદી એમ્પોરિયમની બહેનો દ્વારા ખાસ પ્રકારની ટોપી બનાવવાની કામગીરી શરૂ…

ગાંધી નિર્વાણ દિવસ: PM મોદીએ બાપુને કર્યા જીવંત,ગાંધીજીને શ્રધ્ધાંજલિ અપાય પણ ખાદી ભૂલાય ગઈ: અમિત શાહ

Jan 30, 2022 1 min read

અમદાવાદના સાબરમતી રિવરફ્રંટ હાઉસ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ભીંતચિત્રના અનાવરણ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહે…

અમદાવાદ : ગાંધી આશ્રમમાં ગુંજી ઉઠયું બાપુનું પ્રિય ભજન, નિર્વાણદિને યોજાઇ પ્રાર્થના સભા

Jan 30, 2022 1 min read

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના 74માં નિર્વાણ દિનના અવસરે સાબરમતીના ખાતે આવેલા ગાંધી આશ્રમમાં ખાતે પ્રાર્થના સભા યોજવામાં આવી