🔴 Breaking
અંકલેશ્વર: એ ડિવિઝન પોલીસે બકરા ચોરી કરતી ગેંગના 4 સાગરીતોની કરી ધરપકડ, રૂ.4 લાખનો મુદ્દામાલ જપ્તઅંકલેશ્વર: સસ્પેનશન બાદ ઓડી કારમાં સરઘસ સાથે મંજુલાબેન પટેલે ગડખોલ ગ્રામપંચાયતના સરપંચ તરીકે સંભાળ્યો ચાર્જભરૂચ:પરશુરામ સંગઠન દ્વારા દેવાધિદેવ મહાદેવને બિલીપત્ર અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો, ભાવિક ભક્તોએ લીધો લાભસુરેન્દ્રનગર : વ્યાજખોરો સામે પોલીસની કડક કાર્યવાહી, પીડિતોને કરોડો રૂપિયાનું સોનું, ચાંદી અને જમીન પરત અપાવ્યાસુરત : મનપાને આખરે મળ્યા નવા કમિશનર,22 વર્ષના બહોળા અનુભવી સિનિયર IAS રાજકુમાર બેનીવાલે ચાર્જ સંભાળ્યોઆપ ધારાસભ્ય ચૈતર વસાવાના હાઇકોર્ટે ચોમાસુ સત્ર માટે 7 દિવસના હંગામી જામીન મંજૂર કર્યા સુરત : નવી સિવિલ હોસ્પિટલે રચ્યો ઇતિહાસ, 100મું કેડેવર અંગદાન સંપન્ન,અંગદાનથી 3 ગંભીર દર્દીઓને મળ્યું નવું આયુષ્યભાવનગર : સીદસર પાસે સરેઆમ હિંસક હુમલો,ભાઈ-બહેનને ધોકાવાયા બાદ પિતા પર તીક્ષ્ણ હથિયાર વડે પ્રાણઘાતક પ્રહારઅંકલેશ્વર: એ ડિવિઝન પોલીસે બકરા ચોરી કરતી ગેંગના 4 સાગરીતોની કરી ધરપકડ, રૂ.4 લાખનો મુદ્દામાલ જપ્તઅંકલેશ્વર: સસ્પેનશન બાદ ઓડી કારમાં સરઘસ સાથે મંજુલાબેન પટેલે ગડખોલ ગ્રામપંચાયતના સરપંચ તરીકે સંભાળ્યો ચાર્જભરૂચ:પરશુરામ સંગઠન દ્વારા દેવાધિદેવ મહાદેવને બિલીપત્ર અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો, ભાવિક ભક્તોએ લીધો લાભસુરેન્દ્રનગર : વ્યાજખોરો સામે પોલીસની કડક કાર્યવાહી, પીડિતોને કરોડો રૂપિયાનું સોનું, ચાંદી અને જમીન પરત અપાવ્યાસુરત : મનપાને આખરે મળ્યા નવા કમિશનર,22 વર્ષના બહોળા અનુભવી સિનિયર IAS રાજકુમાર બેનીવાલે ચાર્જ સંભાળ્યોઆપ ધારાસભ્ય ચૈતર વસાવાના હાઇકોર્ટે ચોમાસુ સત્ર માટે 7 દિવસના હંગામી જામીન મંજૂર કર્યા સુરત : નવી સિવિલ હોસ્પિટલે રચ્યો ઇતિહાસ, 100મું કેડેવર અંગદાન સંપન્ન,અંગદાનથી 3 ગંભીર દર્દીઓને મળ્યું નવું આયુષ્યભાવનગર : સીદસર પાસે સરેઆમ હિંસક હુમલો,ભાઈ-બહેનને ધોકાવાયા બાદ પિતા પર તીક્ષ્ણ હથિયાર વડે પ્રાણઘાતક પ્રહાર

Tag: <span>Kheda News</span>

ખેડા: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિરના નવા ચેરમેનની કરાઈ વરણી, વાંચો કોને સોંપાય જવાબદારી

Oct 2, 2022 1 min read

ડાકોર મંદિરના નવા ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે. ડાકોર ટેમ્પલ કમિટીના પૂર્વ ચેરમેન ભરત જોશીની ટર્મ પૂરી થઈ…

ખેડા : ગાંધી-સરદારના દુર્લભ પુસ્તકોનું પ્રદર્શન ખુલ્લુ મુકાયું, મુલાકાતીઓને પુસ્તક ભેટ અપાયું…

Oct 1, 2022 1 min read

ભવ્ય પ્રદર્શનને સંતરામ મંદિરના પ.પૂ. નિર્ગુણદાસજી મહારાજ અને વિધાનસભાના મુખ્ય દંડક તેમજ નડિયાદના લોકપ્રિય ધારાસભ્ય પંકજ દેસાઇના વરદ…

ખેડા : તાલુકા સ્‍વાગત કાર્યક્રમ અંતર્ગત વૃદ્ધ સહાય અને વિધવા સહાયના પ્રમાણપત્રોનું વિતરણ કરાયું

Jul 27, 2022 1 min read

કાર્યક્રમમાં હાજર રહેલ 13થી વધારે અરજદારોના પ્રશ્નોનો જિલ્‍લા કલેકટર કે.એલ.બચાણીએ નિકાલ કરી તેઓને જવાબ/સહાય હુકમો રૂબરૂ પાઠવ્‍યા હતા.

ખેડા : “હર ઘર તિરંગા” કાર્યક્રમના સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાય…

Jul 21, 2022 1 min read

સરકારી અને ખાનગી કચેરીઓ વિગેરે તમામ જગ્યાએ રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે અને તે થકી લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે…

ખેડા : જેઠ સુદ પૂર્ણિમા નિમિત્તે વડતાલના સ્વામિનારાયણ મંદિરે અને ડાકોરના ઠાકોરજીને જ્યેષ્ઠાભિષેક કેસર સ્નાન કરાયા

Jun 14, 2022 1 min read

વહેલી સવારે 5.15 કલાકે ભગવાનની મંગળા આરતી અને ત્યારબાદ ભગવાનને જ્યેષ્ઠા અભિષેક સ્નાન કરાવવામાં આવ્યું હતું.

ખેડા : ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજીત પરીક્ષાઓ નિયત S.O.P મુજબ લેવા તાકીદ કરાય

Apr 19, 2022 1 min read

પોલીસ વડાશ્રી રાજેશ ગઢીયાએ જણાવ્યું હતુ કે, પરીક્ષા અંગે જિલ્લા પોલીસ તંત્ર તરફથી સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામા આવી…

ખેડા : ફાગણી પૂનમે દર્શનાર્થે આવતા શ્રધ્ધાળુએ માર્ગ પર પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવા તંત્રની અપીલ

Mar 11, 2022 1 min read

ખેડા જિલ્લા વહીવટી તંત્રને શહેરીજનો તેમજ બહારગામથી આવતા લોકો સાથ અને સહકાર આપે તેવી પણ વિનંતી કરવામાં આવી…

ખેડા : પ્રાકૃતિક કૃષિ ઉત્પાદિત ખેત પેદાશોના વેચાણ અર્થે નડિયાદમાં સ્ટોર ખુલ્લો મુકાયો…

Jan 19, 2022 1 min read

નડિયાદ ખાતે પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટે સર્વ પ્રથમ અને ગુજરાતમાં દ્વિતિય વેચાણ કેન્દ્રને જિલ્લા વિકાસ અધિકારી મેહુલ…

ખેડા : સંતરામ મંદિરમાં ઉછાળવામાં આવ્યા બોર, જુઓ લોકોએ કેમ કરી બોર લેવા પડાપડી

Jan 17, 2022 1 min read

નડિયાદના સંતરામ મંદિર વિષે તમે સાંભળ્યુ હશે પણ આજે તમને જણાવીશું મંદિર સાથે જોડાયેલી અનોખી પરંપરા વિશે .