અંકલેશ્વર: સરકારી શાળાની વિદ્યાર્થીઓએ કઠિન ગણાતું મહિષારસુર મર્દીની સ્તોત્રમ્ તૈયાર કર્યું, સાંભળી આશ્ચર્યચકિત થઈ જશો!
અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની સરકારી પ્રાથમિક શાળાની ચોથા ધોરણની વિદ્યાર્થીનીઓએ શાળાના સંગીત શિક્ષકના માર્ગદર્શન હેઠળ મહિસાસુર મર્દિની સ્તોત્રમ્…
