આસામ : કર્નલ ત્રિપાઠીની શહાદતનો બદલો, જવાનોએ 3 ઉગ્રવાદીને ઠાર માર્યા.
મણીપુર આતંકી હુમલાના એક દિવસ બાદ આસામ રાઈફલ્સ તેના સભ્યોની શહાદતનો બદલો લઈ લીધો છે.
મણીપુર આતંકી હુમલાના એક દિવસ બાદ આસામ રાઈફલ્સ તેના સભ્યોની શહાદતનો બદલો લઈ લીધો છે.
મળતી જાણકારી પ્રમાણે, શોપિયાંના તુલારાન વિસ્તારમાં એક એન્કાઉન્ટર શરૂ કરવામાં આવ્યું હતું, જ્યાં આતંકવાદીઓને એક ઘરમાં ઘેરી લેવામાં…