અમદાવાદ અમદાવાદ: લાંબા વિરામ બાદ જામ્યો વરસાદી માહોલ; વાતાવરણમાં ઠંડક પ્રસરી Sep 7, 2021 1 min read વરસાદે ઘમાકેદાર બેટિંગ કરી હતી. લાંબા વિરામ બાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.