ભરૂચ: રૂંગટા વિદ્યા ભવનના કેમ્પસ ડાયરેક્ટર કુલવંત મારવાલને નેશનલ એજ્યુકેશન ફોરમ દ્વારા એવોર્ડ આપી સન્માનિત કરાયા
કુલવંત મારવાલે દિલ્હીમાં આયોજિત એડ્યુ ટોક કાર્યક્રમમાં તેમણે ભવિષ્યનું શિક્ષણ વિષય પર પ્રવચન આપ્યું હતું.તેઓ ગુજરાતમાંથી આમંત્રણ પામેલા એકમાત્ર…
