🔴 Breaking
કચ્છ : ભાદરવાના પ્રારંભે જ ધોધમાર વરસાદ વરસતા માંડવી-નખત્રાણા સહિતના વિસ્તારોમાં જળ’બંબાકાર…અંકલેશ્વર: પંચાટી બજાર નજીક મોપેડ ગટર લાઈનના ખાડામાં ખાબકતા પાછળ બેઠેલો યુવાન નીચે પટકાયો, કરુણ મોત નિપજ્યુંકર્ણાટકના બેલગાવીમાં ફ્રિજ બ્લાસ્ટથી ઘર બન્યું ‘સ્મશાન’, એક જ પરિવારના 4 લોકોના નિપજ્યા મોતઅંકલેશ્વર :6 કરોડના ખર્ચે બનેલા લેકવ્યુ પાર્કમાં સીઝનમાં બીજી વખત તળાવની પ્રોટેક્શન વોલ ધરાશાયી, કોન્ટ્રાકટર સામે પગલા ક્યારે ભરાશે?સુરત : ગ્રાહકના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં,ઓનલાઇન મંગાવેલા મોતીચૂરના લાડુમાંથી નીકળી ફૂગ!સુરત : બે મિત્રોએ 200 ગણેશ પ્રતિમાઓ ખરીદી શ્રમજીવી પરિવારને મોટો આર્થિક સહારો આપ્યોભરૂચ:જૈન સમાજે સંવત્સરી પર્વની કરી ઉજવણી, પર્વાધિરાજ પર્યુષણનું સમાપન સાબરકાંઠા : પ્રાંતિજમાં ડુપ્લિકેટ ડાંગરના બિયારણે ખેડૂતોને રોવડાવ્યા, 300 વીઘામાં પાક નકામો થવાની ભીતિ!કચ્છ : ભાદરવાના પ્રારંભે જ ધોધમાર વરસાદ વરસતા માંડવી-નખત્રાણા સહિતના વિસ્તારોમાં જળ’બંબાકાર…અંકલેશ્વર: પંચાટી બજાર નજીક મોપેડ ગટર લાઈનના ખાડામાં ખાબકતા પાછળ બેઠેલો યુવાન નીચે પટકાયો, કરુણ મોત નિપજ્યુંકર્ણાટકના બેલગાવીમાં ફ્રિજ બ્લાસ્ટથી ઘર બન્યું ‘સ્મશાન’, એક જ પરિવારના 4 લોકોના નિપજ્યા મોતઅંકલેશ્વર :6 કરોડના ખર્ચે બનેલા લેકવ્યુ પાર્કમાં સીઝનમાં બીજી વખત તળાવની પ્રોટેક્શન વોલ ધરાશાયી, કોન્ટ્રાકટર સામે પગલા ક્યારે ભરાશે?સુરત : ગ્રાહકના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં,ઓનલાઇન મંગાવેલા મોતીચૂરના લાડુમાંથી નીકળી ફૂગ!સુરત : બે મિત્રોએ 200 ગણેશ પ્રતિમાઓ ખરીદી શ્રમજીવી પરિવારને મોટો આર્થિક સહારો આપ્યોભરૂચ:જૈન સમાજે સંવત્સરી પર્વની કરી ઉજવણી, પર્વાધિરાજ પર્યુષણનું સમાપન સાબરકાંઠા : પ્રાંતિજમાં ડુપ્લિકેટ ડાંગરના બિયારણે ખેડૂતોને રોવડાવ્યા, 300 વીઘામાં પાક નકામો થવાની ભીતિ!

Tag: <span>Navratri</span>

ભરૂચ: સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવમાં આઠમ નિમિત્તે હવનનું આયોજન,પોલીસ અધિકારીઓએ કરી આરાધના

Oct 11, 2024 1 min read

ભરૂચમાં પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે…

બનાસકાંઠા: કાંકરેજ તાલુકાના શિરવાડા ગામે ફક્ત પુરુષો પરંપરાગત રીતે ગરબે ઘૂમીને માતાજીની કરે છે આરાધના

Oct 11, 2024 1 min read

દેશી આંટીવાળા ગરબા પુરુષો રમતા હતા.જે પરંપરા બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના શિરવાડા ગામે આજે પણ જોવા મળી રહી…

ભરૂચના તવરા પાંચ દેવી મંદિરે આસો નવરાત્રી દુર્ગાષ્ટમીની ઉજવણી કરાઈ

Oct 11, 2024 1 min read

શ્રી પાંચ દેવી મંદિર કે જેમાં ખોડીયાર માતાજી,મહાકાળી માતાજી,સિંધવાઈ માતાજી,મેલડી માતાજી,મોગલ માતાજી એક જ મંદિરમાં પાંચ માતાજી બિરાજમાન…

ભરૂચ: રતન ટાટાના માનમાં એક દિવસના ગરબા રદ્દ, રાષ્ટ્રધ્વજ પણ અડધી કાંઠીએ ફરકાવાયો

Oct 11, 2024 1 min read

ભરૂચ પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં એક દિવસના ગરબા રદ કરી સ્વર્ગીય રતન ટાટાને શ્રદ્ધાસુમન અર્પણ…

ભરૂચ: મેહુલિયો ગરબા ગાવા ઉતરતા ખેલૈયાઓનો મૂડ ઓફ, સતત બીજા દિવસે વરસાદના કારણે ગ્રાઉન્ડ ધોવાયા

Oct 11, 2024 1 min read

ભરૂચ શહેર અને જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે ઠેર ઠેર વરસાદ વરસ્યો હતો જેના કારણે ગરબા આયોજનો મોકૂફ…

અંકલેશ્વર: ONGCમાં 44મા દુર્ગાપૂજા મહોત્સવનો પ્રારંભ, દશેરા સુધી યોજાશે ધાર્મિક કાર્યક્રમો

Oct 10, 2024 1 min read

અંકલેશ્વર ઓ.એન.જી.સી ટાઉનશીપ ખાતે બંગાળી સમાજ દ્વારા દુર્ગા મોહત્સવનો પરંપરાગત પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમા બંગાળી સમાજના સભ્યો…

અંકલેશ્વર શ્રી યુવામિત્ર મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ સાથે સેવાકીય કાર્યનો સ્તુત્ય પ્રયાસ

Oct 10, 2024 1 min read

અંકલેશ્વર જીઆઇડીસીની સરદાર પટેલ સમાજની વાડી ખાતે શ્રી યુવામિત્ર મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. ભરૂચ…

ભરૂચ પોલીસ દ્વારા આયોજિત સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવમાં આગેવાનોએ આપી હાજરી

Oct 10, 2024 1 min read

ભરૂચ પોલીસ દ્વારા આયોજિત સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવમાં  આગેવાનોએ હાજરી આપી જગત જનની માં જગદંબાની આરતી ઉતારવાનો…

નવરાત્રીના સાતમા દિવસે જુનાગઢ શહેરમાં મહેર સમાજના પરંપરાગત પહેરવેશ સાથે ગરબા યોજાયા

Oct 10, 2024 1 min read

નવરાત્રી મહોત્સવ 2024ના સાતમાં દિવસે જુનાગઢ શહેરમાં મહેર સમાજના પરંપરાગત પહેરવેશ સાથે ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.…

ભરૂચ:રાજપૂત સમાજ દ્વારા તલવાર રાસનું આયોજન, શૌર્ય સાથે શક્તિની કરાય આરાધના

Oct 10, 2024 1 min read

ભરૂચમાં રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. સમાજના યુવક યુવતીઓ તલવાર સાથે ગરબે ઘુમ્યા…