ભરૂચ : રંગોના પર્વ હોળી-ધૂળેટીની ઉજવણી માટે બજારો સજ્જ, હંગામી ધોરણે લાગ્યા સ્ટોલ.
ભરૂચના વિવિધ વિસ્તારોમાં ધાણી, ખજૂર, ચણા, રંગો અને પિચકારીના સહિતની ચીજવસ્તુના હંગામી ધોરણે સ્ટોલ લાગી ગયા છે.