રાજ્યમાં મેઘમહેર: 24 કલાકમાં 155 તાલુકામાં વરસાદ નોંધાયો
સૌરાષ્ટ્ર, દક્ષિણ તેમજ ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 115 તાલુકામાં વરસાદ વરસ્યો
સૌરાષ્ટ્ર, દક્ષિણ તેમજ ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 115 તાલુકામાં વરસાદ વરસ્યો
હવામાન વિભાગની આગાહી અનુસાર 26 ઓગષ્ટ સુધી રાજ્યભરમાં મેઘમહેર થશે.
ગીર ગઢડા, બારડોલીમાં પોણો ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. હજી સારા વરસાદ માટે ખેડૂતોને રાહ જોવી પડશે.