Home > ranbir kapoor
You Searched For "Ranbir Kapoor"
ફિલ્મ રામાયણના સેટ પરથી તસ્વીરો વાયરલ, રણબીર કપૂર ભગવાન રામના રોલમાં જોવા મળ્યા
28 April 2024 4:21 AM GMTનિતેશ તિવારીની ફિલ્મ 'રામાયણ'ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. ફિલ્મના સેટ પરથી રણબીર કપૂર અને સાઈ પલ્લવીની તસવીરો સામે આવી છે.
'મારું રામાયણ સાથે ઊંડું જોડાણ છે...'KGF' ફેમ યશે રણબીર કપૂરની ફિલ્મમાં જોડાવા અંગે કરી વાત
12 April 2024 10:08 AM GMTઆ ફિલ્મમાં મોટા સુપરસ્ટાર્સ મહત્વના રોલમાં જોવા મળશે.
રામાયણના શૂટિંગ વચ્ચે રણબીર કપૂર આલિયા સાથે આટલી મોંઘી કારમાં ફરવા નીકળ્યા, જાણો તેની કિંમત....
7 April 2024 12:46 PM GMTપોતાની લક્ઝરી લાઈફસ્ટાઈલ માટે ફેમસ રણબીર કપૂરને કારનો ખૂબ જ શોખ છે, આ વાત તેના કાર કલેક્શન પરથી સ્પષ્ટપણે જોવા મળે છે.
એવોર્ડ શોમાં ગુસ્સે થયો રણબીર કપૂર, કરણ જોહર એક્ટરને બૂમો પાડતો જોઈને ચોંકી ગયો...
20 Feb 2024 5:23 AM GMTબોલિવૂડ એક્ટર રણબીર કપૂર ફિલ્મ 'રામાયણ'ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે ભગવાન રામના રોલમાં જોવા મળશે.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટે ફેન્સને આપી ક્રિસમસ ગિફ્ટ, દીકરી “રાહા” નો ચહેરો પહેલીવાર બતાવ્યો
25 Dec 2023 12:57 PM GMTરણબીર કપૂર અને આલિયા ભટ્ટે ગત વર્ષે નવેમ્બરમાં તેમની પુત્રીનું સ્વાગત કર્યું હતું. દીકરીની એક ઝલક જોવા માટે ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. બંનેએ...
દુનિયાભરમાં 'એનિમલ'નો જાદુ, રિલીઝના 21 દિવસ બાદ પણ ફિલ્મે કરી આટલા કરોડની કમાણી.!
22 Dec 2023 6:37 AM GMTવર્ષનો છેલ્લો મહિનો રણબીર કપૂરની કારકિર્દી માટે ખૂબ જ સારો સાબિત થયો.
Animal Box Office Collection: વિશ્વમાં ‘ANIMAL’ની છપ્પરફાડ કમાણી, ફિલ્મનુ કલેક્શન 600 કરોડને પાર...
10 Dec 2023 8:29 AM GMTએક્શન ફિલ્મ 'એનિમલ'એ વધુ એક માઈલસ્ટોન પાર કર્યો. ફિલ્મે કમાણીના મામલામાં વિશ્વભરમાં રૂ. 600 કરોડનો આંકડો પાર કર્યો
એનિમલની સફળતા વચ્ચે આમિર ખાનનો જૂનો વીડિયો વાયરલ, તેણે અશ્લીલતા અને હિંસા પર કહી હતી આવી વાતો.!
6 Dec 2023 5:20 AM GMTરણબીર કપૂર-રશ્મિકા મંદન્ના અને બોબી દેઓલ સ્ટારર ફિલ્મ, જેણે સ્થાનિક બોક્સ ઓફિસ પર રૂ. 200 કરોડથી વધુની કમાણી કરી હતી
બોક્સ ઓફિસ કલેક્શન : 'એનિમલ' એ નોન-હોલિડે પર કરી જંગી કમાણી..!
6 Dec 2023 4:43 AM GMTફિલ્મ 'એનિમલ' અત્યારે દરેક જગ્યાએ ચર્ચામાં છે. થિયેટરથી લઈને બોક્સ ઓફિસ પર રણબીર કપૂર સ્ટારર ફિલ્મ 'એનિમલ'નો જાદુ જોવા મળી રહ્યો છે.
ANIMAL : રણબીરની ફિલ્મ એનિમલએ ત્રીજા દિવસે કરી બમ્પર કમાણી.!
4 Dec 2023 6:07 AM GMTરણબીર કપૂરની એનિમલ અને વિકી કૌશલની સેમ બહાદુર પહેલી તારીખથી સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.
ANIMALની સફળતા જોઈને રડ્યો બોબી દેઓલ, સોશિયલ મીડિયા પર વાયરલ થયો અભિનેતાનો વીડિયો
3 Dec 2023 10:16 AM GMTરણબીર કપૂર અને રશ્મિકા મંડન્નાની ફિલ્મ એનિમલ 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.
રણબીર કપૂરની ફિલ્મ 'ANIMAL'નો દબદબો યથાવત, બીજા દિવસે કરી આટલી કમાણી ..!
3 Dec 2023 6:24 AM GMTઆ અઠવાડિયે હિન્દી સિનેમાની બે દમદાર ફિલ્મો બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ છે,