ગુજરાત ભરૂચ : આજથી ધાર્મિક તહેવારોનો પ્રારંભ, મેઘરાજાની પ્રતિમાની સ્થાપના કરાય Jul 28, 2022 1 min read છેલ્લા ૨૫૦ વર્ષથી મેઘરાજાની સ્થાપના કરી શ્રાવણ માસની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી થતી હોય છે.