🔴 Breaking
ભરૂચ : ‘કનેક્ટ ગુજરાત’ના અહેવાલની અસર, તંત્ર દ્વારા નેત્રંગ-હાથકુંડી નાળાનું તાત્કાલિક ધોરણે સમારકામ શરૂ…અંકલેશ્વર: ત્રણ રસ્તા શાકમાર્કેટમાં ભાજપના આગેવાનો હપ્તા ઉઘરાવતા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ, નગરપાલિકાએ કહ્યું પુરાવા આપો !સુરેન્દ્રનગર : વઢવાણ-લખતર રોડ પર હિટ એન્ડ રનમાં પરિવાર કાળનો કોળિયો બન્યો,માતા-પુત્ર બાદ પતિનું સારવારમાં મોતભરૂચ : તપોવન સંકુલ ખાતે V.N.S.G.U. આંતર કોલેજ ચેસ ટુર્નામેન્ટનું સમાપન સમારોહ યોજાયો, વિજેતાઓને ઇનામ આપી સન્માનીત કરાયાસાબરકાંઠા : અદ્ભુત પ્રાકૃતિક સૌંદર્ય-સદીઓ જૂના ઐતિહાસિક સ્થાપત્યો સાથે પોલો ફોરેસ્ટ જવાબદાર ઇકો-ટુરિઝમનું ઉત્તમ ઉદાહરણ બન્યુંઅંકલેશ્વર:એ ડિવિઝન પોલીસે છેલ્લા ચાર વર્ષથી અપહરણ અને પોકસોના ગુનામાં સંડોવાયેલ આરોપીની કરી ધરપકડભરૂચ : વાગરા-કડોદરાની BVC કંપની સામે લેન્ડલુઝર પરિવારોનું ધરણાં પ્રદર્શન, રોજગારી પ્રશ્ને ઉગ્ર વિરોધ નોંધાવ્યો…ભરૂચ : નેત્રંગ-ડેબાર વોટર પ્લાન્ટ હેડ વર્ક્સના આદિવાસી કામદારોને નોકરીમાંથી છૂટા કરવાની ધમકી મુદ્દે મામલો ગરમાયો..!ભરૂચ : ‘કનેક્ટ ગુજરાત’ના અહેવાલની અસર, તંત્ર દ્વારા નેત્રંગ-હાથકુંડી નાળાનું તાત્કાલિક ધોરણે સમારકામ શરૂ…અંકલેશ્વર: ત્રણ રસ્તા શાકમાર્કેટમાં ભાજપના આગેવાનો હપ્તા ઉઘરાવતા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ, નગરપાલિકાએ કહ્યું પુરાવા આપો !સુરેન્દ્રનગર : વઢવાણ-લખતર રોડ પર હિટ એન્ડ રનમાં પરિવાર કાળનો કોળિયો બન્યો,માતા-પુત્ર બાદ પતિનું સારવારમાં મોતભરૂચ : તપોવન સંકુલ ખાતે V.N.S.G.U. આંતર કોલેજ ચેસ ટુર્નામેન્ટનું સમાપન સમારોહ યોજાયો, વિજેતાઓને ઇનામ આપી સન્માનીત કરાયાસાબરકાંઠા : અદ્ભુત પ્રાકૃતિક સૌંદર્ય-સદીઓ જૂના ઐતિહાસિક સ્થાપત્યો સાથે પોલો ફોરેસ્ટ જવાબદાર ઇકો-ટુરિઝમનું ઉત્તમ ઉદાહરણ બન્યુંઅંકલેશ્વર:એ ડિવિઝન પોલીસે છેલ્લા ચાર વર્ષથી અપહરણ અને પોકસોના ગુનામાં સંડોવાયેલ આરોપીની કરી ધરપકડભરૂચ : વાગરા-કડોદરાની BVC કંપની સામે લેન્ડલુઝર પરિવારોનું ધરણાં પ્રદર્શન, રોજગારી પ્રશ્ને ઉગ્ર વિરોધ નોંધાવ્યો…ભરૂચ : નેત્રંગ-ડેબાર વોટર પ્લાન્ટ હેડ વર્ક્સના આદિવાસી કામદારોને નોકરીમાંથી છૂટા કરવાની ધમકી મુદ્દે મામલો ગરમાયો..!

Tag: <span>Sabarmati River</span>

સાબરમતી નદીમાં દશામાની મૂર્તિ વિસર્જન દરમિયાન સર્જાય કરુણાંતિકા, 1 કિશોરી સહિત 3ના મોત

Aug 14, 2024 1 min read

અમદાવાદથી દશામાં ની મૂર્તિ વિસર્જન અર્થે કેટલાક શ્રદ્ધાળુઓ ગાંધીનગર સેક્ટર-30 સાબરમતી નદી પાસે ગયા હતા. ગુજરાત, સમાચાર

સાબરકાંઠા : સાબરમતી નદી કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા, લોકોને સલામત સ્થળે ખસવા સૂચન…

Jul 31, 2023 1 min read

ઉત્તર ગુજરાતનો જીવાદોરી સમાન ધરોઈ ડેમ છલકાયો, ધરોઇ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણીનો જથ્થો છોડાયો.

અમદાવાદ: અટલબ્રિજની સાંસદ કિરીટ પટેલે લીધી મુલાકાત,કહ્યું વિકાસનું ઉત્તમ ઉદાહરણ એટલે સાબરમતી નદી

Apr 12, 2023 1 min read

અટલબ્રિજની પશ્ચિમ લોકસભાના સાંસદ કિરીટ પટેલ, તેમજ કાર્યકર્તાઓ દ્વારા મુલાકાત લેવામાં આવી

અમદાવાદ : CPCBના રિપોર્ટને લઈ સાબરમતી નદી પ્રદૂષણ અંગે હાઈકોર્ટે વ્યક્ત કરી ચિંતા…

Feb 18, 2023 1 min read

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિપોર્ટમાં બહાર આવ્યું છે કે, અમદાવાદની સાબરમતી નદીનું પાણી પીવાલાયક રહ્યું નથી

અમદાવાદ: ચૂંટણીમાં ભાજપનો પ્રચંડ વિજય થતા વાલ્મીકી સમાજ દ્વારા સાબરમતી નદીને ૧૨૫ મીટરની સાડી અર્પણ કરાય

Jan 6, 2023 1 min read

ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ જનમતથી વિજય થવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેર સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા…

સાબરકાંઠા: ઇડરમાં સાબરમતી નદી કિનારેથી ત્યજી દીધેલ મૃત બાળક મળી આવ્યું, પોલીસે શરૂ કરી તપાસ

Sep 15, 2022 1 min read

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના માઢવા ગામ પાસેથી પસાર થતી સાબરમતી નદીના કિનારે ચેકડેમ પાસે બુધવારના રોજ સવારે આશરે…

અમદાવાદ : હિતેશને સમજાવ્યો હતો, પણ તેણે પરિવારની ન માની, અને સાબરમતી નદીમાંથી મૃતદેહ મળ્યો, જાણો સમગ્ર મામલો..!

Sep 7, 2022 1 min read

સાબરમતી નદીમાંથી 2 દિવસ પહેલા હિતેશ રાઠોડ નામના યુવાનનો મૃતદેહ મળી આવવાના મામલે યુવકની હત્યા થઈ હોવાનો વિશ્વ…

અમદાવાદ: ધરોઈ ડેમ અને લાકરોડા બેરેજમાંથી વિપુલ માત્રામાં છોડાયુ પાણી,સાબરમતી નદી બે કાંઠે

Aug 18, 2022 1 min read

ધરોઈ ડેમ અને લાકરોડા બેરેજમાંથી વિપુલ માત્રામાં પાણી છોડવામાં આવતા અમદાવાદમાં સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે

અમદાવાદ રિવરફ્રન્ટની થશે કાયાપલટ, આટલા કરોડનો કરાશે ખર્ચ

Aug 9, 2022 1 min read

અમદાવાદીઓ માટે સાબરમતી રિવરફ્રન્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. સાંજ પડતાની સાથે સેંકડો લોકો પરિવાર સાથે રિવરફ્રન્ટ પર લટાર…

અમદાવાદ : સાબરમતી નદી પ્રદુષિત કરતાં એકમો સામે હાઇકોર્ટની લાલ આંખ, ડ્રેનેજ જોડાણ કટ કરવા આદેશ

Feb 12, 2022 1 min read

અમદાવાદની સાબરમતી નદીમાં દિવસેને દિવસે પાણી પ્રદુષીત થતું જાય છે. જેથી આ મામલે હવે ગુજરાત હાઈકોર્ટે આંખ લાલ…