Featured અમદાવાદ : બિન સચિવાલયની પરીક્ષા ફરી મોકુફ, કોંગ્રેસ આકરા પાણીએ Feb 11, 2022 1 min read રાજયમાં બિન સચિવાલયમાં કર્મચારીઓની ભરતીની પરીક્ષા સરકાર માટે ગળામાંના હાડકા જેવી બની છે.