અંકલેશ્વર : સમાજસેવા અને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ક્ષેત્રે ખૂબ જ સક્રિય નરેન્દ્ર ભટ્ટના નિધનથી બ્રહ્મસમાજ શોક મગ્ન
શ્રી નરેન્દ્રભાઈ ભટ્ટ સમાજસેવા અને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) ક્ષેત્રે ખૂબ જ સક્રિય અને પ્રતિબદ્ધ વ્યક્તિ તરીકે જાણીતા હતા.…
