ભાવનગર : “સામે કેમ જુએ છે..?” કહી અજાણ્યા શખ્સોએ કરી યુવકની હત્યા, પોલીસ તપાસ શરૂ
ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારમાં સામાન્ય બાબતે યુવકની અજાણ્યા શખ્સોએ કરપીણ હત્યા કરી નાંખી હતી.