Home > terrorist killed
You Searched For "Terrorist Killed"
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો આકરા પાણીએ, પૂંછમાં એકસાથે 4 આતંકીઓને ઢાળી દીધા...
18 July 2023 9:28 AM GMTજમ્મુ-કાશ્મીરના પુંછમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં 4 આતંકીઓને ઠાર કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓ અને...
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, સરહદે ઘૂસણખોરી કરી રહેલા 4 આતંકીને ઠાર મરાયા
23 Jun 2023 9:33 AM GMTકાશ્મીરમાં સુરક્ષાદળોએ 5 આતંકીઓને ઠાર માર્યા હતા. તેની સાથે જ એક સપ્તાહમાં અત્યાર સુધી કુલ 9 આતંકીઓને ઠાર મરાયા છે.
જમ્મુકાશ્મીર : અનંતનાગ અને બાંદીપોરા જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ, એક આતંકીને ઠાર માર્યો
11 May 2022 4:25 PM GMTજમ્મુ અને કાશ્મીરના અનંતનાગ અને બાંદીપોરા જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
J & K :શ્રીનગરના નૌગામ વિસ્તારમાં આતંકવાદીઓ સાથે અથડામણ ચાલુ, 3 આતંકવાદી ઠાર
16 March 2022 6:06 AM GMTજમ્મુ-કશ્મીરના નૌગામમાં બુધવારનાં રોજ પોલીસ અને સુરક્ષાદળોની આતંકીઓ સાથેની અથડામણમાં ત્રણ આતંકીઓને ઠાર કરી દેવામાં આવ્યાં છે.
જમ્મુ –કાશ્મીર: ઉરીમાં સુરક્ષા દળોને મોટી સફળતા, 3 આતંકવાદી ઠાર
23 Sep 2021 2:05 PM GMTસેનાના અધિકારીઓનું કહેવું છે કે આ આતંકવાદીઓ તાજેતરમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરથી ભારતીય સરહદમાં પ્રવેશ્યા હતા.
સુરત : જૈસે-એ-મહોમદના 2 આતંકીને ઠાર કરનાર વાંકલના જવાનને શૌર્ય પદક, ગામમાં ઉત્સવનો માહોલ
3 Sep 2021 11:54 AM GMTજમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેના-આતંકીઓ વચ્ચે અથડામણ, વાંકલના જવાને જૈસે-એ-મહોમદના 2 આતંકીને ઠાર માર્યા.
જમ્મુ-કાશ્મીર : શ્રીનગરમાં જાહેરમાં આંતકવાદીઓએ કર્યો ગોળીબાર, 2 પોલીસ જવાન શહીદ, આતંકીઓના CCTV આવ્યા સામે
19 Feb 2021 8:55 AM GMTજમ્મુ-કાશ્મીરમાં બાઘત બારાજુલ્લા એરિયામાં આતંકીઓએ શુક્રવારે બપોરે પોલીસ પાર્ટી પર ફાયરિંગ શરૂ કરી દીધી હતી. આ ફાયરિંગમાં બે પોલીસકર્મી ઘાયલ થઇ ગયા હતા...
જમ્મુ-કાશ્મીર : નગરોટામાં 4 આતંકીઓને ઠાર મરાયા, સુરક્ષાદળોને મળી મોટી સફળતા
19 Nov 2020 6:15 AM GMTજમ્મુ અને કાશ્મીરના નગરોટા વિસ્તારમાં ગુરુવારે વહેલી સવારે સુરક્ષાદળોએ 4 આતંકીઓને ઠાર માર્યા છે. આ ચારેય આતંકીઓ જૈશ-એ-મહોમ્મદના હોવાનું જાણવા મળી...
જમ્મુ-કાશ્મીર : સુરક્ષાદળોને મળી મોટી સફળતા, શોપિયામાં 3 આતંકી અથડામણમાં ઠાર
16 Jun 2020 5:38 AM GMTજમ્મુ અને કાશ્મીરના શોપિયામાં આજે સવારે સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ શોપિયામાં 3 આતંકીઓને ઠાર કર્યા છે. જો કે આતંકીઓના માર્યા ગયા હોવા...