ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનની શરૂઆત થશે, મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ત્રણ મોટી કંપની વચ્ચે સમજૂતી કરાર થયા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં ગુજરાત સરકાર, ટાટા મોટર્સની સબસિડિયરી ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડ અને ફોર્ડ ઇન્ડિયા…
