ગુજરાતવલસાડ : જિલ્લા કોંગ્રેસનો આંતરિક વિવાદ ચરમસીમા પર પહોંચ્યો,કિશન પટેલની જિલ્લા પ્રમુખ તરીકેની વરણીનો ઉગ્ર વિરોધ વલસાડ જિલ્લા કોંગ્રેસમાં જિલ્લા પ્રમુખની નિમણૂકને લઈને આંતરિક વિખવાદ સર્જાયો છે. કિશન પટેલની જિલ્લા પ્રમુખ તરીકેની વરણી સામે સ્થાનિક કોંગ્રેસ કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે. By Connect Gujarat Desk 29 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવલસાડ : કપરાડાનાં બરપુડામાં વરસતા વરસાદમાં તાડપત્રીના સહારે ખુલ્લામાં અગ્નિસંસ્કાર કરવાની મજબૂરી વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના બારપુડા ગામે વરસાદ વચ્ચે ખુલ્લામાં ટાયર મૂકીને મૃતદેહને અંતિમસંસ્કાર કરવામાં આવ્યો હતો. By Connect Gujarat Desk 20 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતદક્ષિણ ગુજરાતમાં દે’માર વરસાદ : નવસારી, વલસાડ અને વાપીમાં તારાજી સર્જાય, જનજીવનને અસર... રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે, By Connect Gujarat Desk 19 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવલસાડ : યુવાધનને નશાના રવાડે ચઢાવનાર લેબર કોન્ટ્રાક્ટરની પોલીસે કરી ધરપકડ, 14 કિલો ગાંજાનો જથ્થો જપ્ત વલસાડ જિલ્લાના વાપીમાં યુવાધનને નશાના રવાડે ચઢાવનાર લેબર કોન્ટ્રાક્ટરની ડુંગરા પોલીસે 14 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat Desk 09 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવલસાડ : NH-48 પર ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ડ્રાઇવર કેબિનમાં ફસાયો, જુઓ LIVE રેસક્યું... વલસાડ નજીક નેશનલ હાઇવે નં. 48 પર આઈશર ટેમ્પો અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં આઈશર ટેમ્પો ચાલક ડ્રાઇવર કેબિનમાં ફસાઈ જતાં ભારે જહેમત બાદ તેને બહાર કાઢવામાં આવ્યો હતો. By Connect Gujarat Desk 08 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત“ઓપરેશન અખરોટ” : બાળકની શ્વાસનળીમાં ફસાયેલ અખરોટના ટુકડાને વલસાડના તબીબોએ સફળતાપૂર્વક બહાર કાઢ્યો... વલસાડ શહેરમાં 4 વર્ષીય બાળકની શ્વાસનળીમાંથી અખરોટનો ટુકડો કાઢી તેનો જીવ બચાવવામાં આવ્યો છે, ત્યારે બાળકના પરિવારે તબીબોનો આભાર વ્યક્ત કર્યો હતો. By Connect Gujarat Desk 04 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવલસાડ : કપરાડાના વારણા ગામમાં બે યુવતીઓએ એક જ ઝાડ અને દોરીથી ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી એક ઝાડ પર એક જ દોરીથી બે યુવતીઓના ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સનસનાટી મચી ગઈ હતી.ઘટના અંગે પોલીસ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. By Connect Gujarat Desk 01 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવલસાડ : પોતાની ઓળખ બદલી પત્રકાર બનીને ફરતો પત્નીનો હત્યારો પતિ 25 વર્ષે ઝડપાયો વલસાડ જિલ્લામાંથી ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે.જેમાં પત્નીની હત્યાની ઘટનામાં 25 વર્ષે આરોપી પતિની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે. By Connect Gujarat Desk 25 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવલસાડ : કમોસમી વરસાદ અને વાવાઝોડાથી ખેતી-બાગાયત પાકને મોટું નુકશાન, સરકાર દ્વારા સર્વે શરૂ કરાયો... વલસાડ જિલ્લામાં સૌથી વધુ ખેડૂતો આંબાવાડી ઉપર નભતા રહે છે. જિલ્લામાં 38 હજાર હેક્ટર જમીનમાં ખેડૂતોએ આંબાવાડી તૈયાર કરી છે. By Connect Gujarat Desk 12 May 2025Share Twitter Share Whatsapp LinkedIn