ગુજરાત અંકલેશ્વર:અડોલ ગામની મહિલાઓ પાણી મુદ્દે બની રણચંડી, ONGCના વાહનો અટકાવ્યા Jun 27, 2022 1 min read અંકલેશ્વરના અડોલ ગામે પાણીનો વિકટ પ્રશ્ન, બે મહિનાથી ગામમાં પાણી ન આવતું હોવાના આક્ષેપ