રવિવારે રજાની મજા બગાડતો ટ્રાફિક જામ..! : અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક 3 KM લાંબો ટ્રાફિક જામ, અનેક વાહનચાલકો અટવાયા…
વાહનોથી સતત ધમધમતા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર ખાતે ફરી એકવાર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
વાહનોથી સતત ધમધમતા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર ખાતે ફરી એકવાર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
ટ્રાફિક જામ સર્જાતા અનેક વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો,