ગુજરાત : ખીજડીયા પક્ષી અભયારણ્ય પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું, વિશ્વભરમાંથી 300થી વધુ પ્રજાતિના યાયાવર પક્ષીઓ લે છે આશરો
ખીજડીયા પક્ષી અભયારણ્યમાં 300થી વધુ પ્રજાતિના યાયાવર પક્ષીઓ આવે છે. સાઇબેરિયા, આફ્રિકા જેવા દૂર-સુદૂર દેશોમાંથી પક્ષીઓ અહીં લાંબો પ્રવાસ…
