સાબરકાંઠા : ઇડરમાં સરકારી અનાજનો જથ્થો લઈ નીકળેલું વાહન બિનવારસી મળી આવ્યું, પુરવઠા વિભાગ દોડતું થયું
ગરીબનો કોળિયો લઇ જતું વાહન મોડી રાત્ર સુધી બિનવારસી હાલતમાં પડી રહેતા જાગૃત નાગરિકો દ્વારા પુરવઠા વિભાગને જાણ કરવામાં આવી હતી
ગરીબનો કોળિયો લઇ જતું વાહન મોડી રાત્ર સુધી બિનવારસી હાલતમાં પડી રહેતા જાગૃત નાગરિકો દ્વારા પુરવઠા વિભાગને જાણ કરવામાં આવી હતી
સાબરકાંઠા છાપરિયા વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. કેટલાક અસામાજિક તત્વોએ વાહનો પણ સળગાવ્યા હતા
જલીયાવાલા બાગ હત્યાકાંડથી પણ વધુ મોટો હત્યાકાંડ પાલ-દઢવાવમાં થયેલ હત્યાકાંડમાં 1200 લોકોને હત્યા કરી એંગ્રેજોએ ફેંકી દીધા હતા
ચોથી વખત વરસસે કમોસમી વરસાદ : હવામાન વિભાગ કમોસમી વરસાદની વકીએ ખેડૂતોમાં ફેલાવ્યું ચિંતાનું મોજું