શિક્ષણ આવતીકાલે ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ gseb.org પરથી પોતાના સીટ નંબર નાખી પરિણામ જોઈ શકશે. By Connect Gujarat 08 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણ જો તમને ઓછા માર્ક્સ મળે તો ટેન્શન ન લેશો, આ વિકલ્પ પસંદ કરીને તમે તમારી કારકિર્દીમાં સારી તક મેળવી શકો છો. જેઓ ઓછી ટકાવારી મેળવે છે તેમની પાસે પણ આવા ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે, By Connect Gujarat 14 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણ સુરત : ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ડાયમંડ સિટીનું 87.52% પરિણામ, 643 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર જેમાં સુરતનું 87.52 ટકા પરિણામ આવ્યું છે. સૌથી વધુ 643 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે By Connect Gujarat 04 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણ પંચમહાલ : બન્ને હાથ ગુમાવનાર હાલોલની દિવ્યાંગ દીકરીએ ધો.12 કોમર્સમાં 91.07% મેળવ્યા… સ્નેહા ઉતરાયણમાં પતંગ ચગાવતી વેળા છત ઉપર વીજ કરંટ લાગવાથી તેણે પોતાના બન્ને હાથ ગુમાવ્યા હતા. By Connect Gujarat 04 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણ ધો.12 સામાન્ય પ્રવાહનું 86.91 ટકા પરિણામ જાહેર,રાજ્યમાં સૌથી ઓછુ વડોદરા જિલ્લાનું 76.49% પરિણામ વડોદરા જિલ્લામાં ડભોઇ કેન્દ્રનું સૌથી ઓછુ 56.43 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે શિનોર કેન્દ્રનું 92.55 ટકા પરિણામ આવ્યું છે By Connect Gujarat 04 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણ રાજ્યમાં ધો. 12 સાયન્સનું પરિણામ જાહેર : સૌથી વધુ રાજકોટ, તો દાહોદનું સૌથી ઓછું પરિણામ : શિક્ષણ મંત્રી ધો. 12 સાયન્સનું 72.2 ટકા પરિણામ આવ્યું સૌથી વધુ રાજકોટ જિલ્લાનું 85.78% પરિણામ તો સૌથી ઓછું દાહોદનું 40.19% પરિણામ By Connect Gujarat 12 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn