સાબરકાંઠા : હિંમતનગર-ઇડર હાઇવે પર બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત, 3 લોકોના મોત...
હિંમતનગર-ઇડર હાઇવે પર ગમખ્વાર અકસ્માતનો બનાવ બન્યો છે. બસ અને રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં રિક્ષા ચાલક સહિત 3 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યાં