અંકલેશ્વર : કસાઇવાડ ખાતે ગૌ વંશનું કતલ કરતા 4 ઈસમને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા...
શહેરના કસાઈવાડ વિસ્તારમાં એ' ડિવિઝન પોલીસે દરોડા પાડી ગૌ વંશનું કતલ કરતા 4 ઈસમોને રંગે હાથ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના કસાઈવાડ વિસ્તારમાં એ' ડિવિઝન પોલીસે દરોડા પાડી ગૌ વંશનું કતલ કરતા 4 ઈસમોને રંગે હાથ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માણેજા ક્રોસિંગ નજીક નશાખોર યુવકે રોંગ સાઇડમાં કાર ચલાવી અનેક વાહનોને ઉલાળ્યા હતા, તેમજ ટક્કર મારતા 4 રાહદારી ઈજાગ્રસ્ત થયા હતા.
ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. હિમાચલ પ્રદેશ સહિતના પહાડી રાજ્યોને સૌથી વધુ નુકસાન થયું છે.
દિનપ્રતિદિન ગરમીનો પારો વધી રહ્યો છે, જેના કારણે અમરેલી જિલ્લા અને તાલુકા-શહેરી વિસ્તારમાં આગના બનાવો સતત વધી રહ્યા છે.