જૂનાગઢ : ગિરનારની લીલી પરિક્રમામાં કુલ 9 શ્રદ્ધાળુઓના હૃદયરોગના હુમલાથી મોત
જૂનાગઢમાં ગરવા ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન અલગ અલગ રૂટ પર 9 આધેડ વયના શ્રદ્ધાળુઓના હૃદયરોગના હુમલાથી કરૂણ મોત નિપજ્યા હતા.
જૂનાગઢમાં ગરવા ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન અલગ અલગ રૂટ પર 9 આધેડ વયના શ્રદ્ધાળુઓના હૃદયરોગના હુમલાથી કરૂણ મોત નિપજ્યા હતા.
રાજસ્થાનના ઝાલાવાડના અકલેરા નજીક પંચોલામાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે.
અમદાવાદ ઇસ્કોન બ્રિજ પાસે મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો હતો. મળતી જાણકારી અનુસાર, આ અકસ્માતમાં નવ લોકોના કરુણ મોત થયા હતા.
મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. સરકાર અને સામાન્ય લોકોને લાગે છે કે તરત જ તણાવ શાંત થઈ ગયો છે. ફરી ગોળીબાર શરૂ થાયો છે.