Home > Bollywood Movies
You Searched For "Bollywood Movies"
બોક્સ ઓફિસ કલેક્શન ડે 8: 'સર્કસ'ને દર્શકો ન મળ્યા, 'દ્રશ્યમ 2' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી
31 Dec 2022 6:42 AM GMTકોમેડી ફિલ્મો બનાવવાના બાદશાહ ગણાતા રોહિત શેટ્ટી વર્ષ 2022ના અંતમાં આ ફિલ્મ દ્વારા દર્શકોનું મનોરંજન કરવામાં કેટલા સફળ રહ્યા.
સ્વતંત્રતા દિવસે પણ આમિર ખાનની ફિલ્મ મુશ્કેલીમાં હતી, સોમવારે કરી આટલી કમાણી
16 Aug 2022 7:29 AM GMTઅભિનેતા આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢા બોક્સ ઓફિસ પર ખરાબ પ્રદર્શન કરી રહી છે. ફિલ્મ લાંબા તહેવારોના વીકેન્ડનો કોઈ ફાયદો ઉઠાવી શકી નથી.
IPL 2022 વચ્ચે લાલ સિંહ ચઢ્ઢાનું ટ્રેલર ક્યારે અને કયા સમયે લોન્ચ થશે? અહીં જાણો..
28 May 2022 11:42 AM GMTબોલિવૂડ એક્ટર આમિર ખાનની 'લાલ સિંહ ચઢ્ઢા' એ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી હિન્દી ફિલ્મોમાંની એક છે.
'રોકી ભાઈ'થી આગળ નહીં વધી શકી શાહિદ કપૂરની ફિલ્મ, જાણો જર્સી અને KGF 2ની અત્યાર સુધીની કમાણી
26 April 2022 6:36 AM GMTબોલિવૂડ એક્ટર શાહિદ કપૂરની બહુચર્ચિત ફિલ્મ જર્સી આ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મે તેની રિલીઝના 4 દિવસ પૂરા કરી લીધા છે.
કભી ઈદ કભી દિવાલી: સલમાન ખાનની ફિલ્મમાં આયુષ શર્માની એન્ટ્રી! જાણો વધુ...
23 April 2022 6:47 AM GMTબોલિવૂડના દબંગ સલમાન ખાન પોતાની ફિલ્મોને કારણે ચર્ચામાં રહે છે. આ દિવસોમાં તે તેની ફિલ્મ કભી ઈદ કભી દિવાળીને લઈને ઘણી ચર્ચામાં છે.
વિદ્યા બાલનનો 'જલસા'નો ફર્સ્ટ લૂક આવ્યો સામે, જાણો અભિનેત્રી ક્યાં રોલમાં જોવા મળશે..?
28 Feb 2022 6:50 AM GMTવિદ્યા બાલન અને શેફાલી શાહ સ્ટારર ફિલ્મ જલસાની બંને અભિનેત્રીઓનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે.
થિયેટરોમાં બે ફિલ્મો તો OTT પર રીલીઝ થશે ત્રણ ફિલ્મો, આ અઠવાડિયે મનોરંજનનો ધમાકો..
24 Feb 2022 6:49 AM GMTરસપ્રદ વેબ સિરીઝ અને ફિલ્મો આ અઠવાડિયે થિયેટરોમાં અને OTT પર પ્રીમિયર થવાની તૈયારીમાં છે.
ક્યારેક પડ્યા થપ્પડ તો ક્યારેક સેટ પર થઈ તોડફોડ; સંજય લીલાની આ ફિલ્મોને લઈને થયો છે હોબાળો
24 Feb 2022 6:30 AM GMTબોલિવૂડના પ્રખ્યાત નિર્દેશક સંજય લીલા ભણસાલી આજે એટલે કે 24 ફેબ્રુઆરીએ તેમનો 59મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.
'પઠાણ'ના શૂટિંગ માટે શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ જઈ શકે છે સ્પેન?, વાંચો સંપૂર્ણ સમાચાર
15 Feb 2022 8:19 AM GMTબોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન તેની આગામી ફિલ્મ પઠાણથી મોટા પડદા પર કમબેક કરવા માટે તૈયાર છે.
દીપિકા પાદુકોણની ફિલ્મ 'ગહેરાઈયાં' પર કંગના રનૌતએ આપી પ્રતિક્રિયા, જાણો અભિનેત્રીએ શું કહ્યું..?
13 Feb 2022 5:14 AM GMTકંગના રનૌત એ સેલેબ્સમાંથી એક છે જે દરેક મુદ્દા પર પોતાનો અભિપ્રાય આપે છે. આ સિવાય તે ઘણા સ્ટાર્સને પણ ટાર્ગેટ કરતી રહે છે.
ટાઈગર શ્રોફની 'હીરોપંતી 2'નું નવું પોસ્ટર રીલીઝ, ફિલ્મ ઈદ પર રિલીઝ થશે
12 Feb 2022 11:10 AM GMTઅભિનેતા ટાઇગર શ્રોફે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટર શેર કરીને તેની સુપરહિટ ફિલ્મની સિક્વલની જાહેરાત કરી છે.
'લવ હોસ્ટેલ'માં નેગેટિવ રોલમાં જોવા મળશે બોબી દેઓલ, આ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે ફિલ્મ
5 Feb 2022 5:05 PM GMTબોબી દેઓલ વેબ સીરીઝ આશ્રમ બાદ બોબી દેઓલ ફરી એકવાર 'લવ હોસ્ટેલ'માં નેગેટિવ રોલમાં જોવા મળશે.