Home > CORONA
You Searched For "CORONA"
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 176 કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ 89 કેસ નોંધાયા
21 March 2023 4:05 PM GMTરાજ્યમાં ઘણા દિવસો બાદ કોરોનાએ એક દર્દીનો ભોગ લીધો છે. ભરૂચમાં એક દર્દીનું કોરોનાથી મોત થયું છે. 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 176 કેસ નોંધાયા...
બોલિવૂડ એક્ટ્રેસ કિરણ ખેરનો રિપોર્ટ કોરોના પોઝિટિવ, સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવાની કરી અપીલ
21 March 2023 5:47 AM GMTભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાએ ફરી એકવાર માથું ઉચક્યું હોય તેવું લાગી રહ્યું છે. દિવસેને દિવસે કોરોના પોઝિટિવના આંક વધી રહ્યા છે. ત્યારે તેની શરૂઆત...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 118 કેસ નોંધાયા, 48 દર્દીઓ થયા સાજા
20 March 2023 2:51 PM GMTરાજ્યમાં ફરી એકવાર કોરોના કેસમાં સામે આવી રહ્યા છે. જોકે, બે દિવસથી રાજ્યમાં કોરોનાના કેસમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24...
દેશમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું, છેલ્લા 24 કલાકમાં 918 નવા કેસ નોંધાયા
20 March 2023 4:37 AM GMTદેશમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું છે અને કેસમાં વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 918 નવા કેસ નોંધાયા...
રાજ્યમાં આજે કોરોનાના નવા 121 કેસ નોંધાયા, સૌથી વધુ અમદાવાદ શહેરમાં 49 કેસ નોંધાયા
17 March 2023 3:19 PM GMTઆજેરાજ્યમાં કોરોનાના નવા 121 કેસ નોંધાયા છે. જે બાદ રાજ્યમાં કોરોનાનાં કુલ 521 એક્ટિવ કેસ થઈ ગયા છે. તો બીજી તરફ કોરોનાના 3 દર્દી વેન્ટિલેટર પર છે....
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 119 દર્દી નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા
16 March 2023 4:39 PM GMTઘણા લાંબા સમય બાદ રાજ્યમાં કોરોનાનો આંકડો 100ને પાર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 119 દર્દી નોંધાયા છે. સૌથી વધુ અમદાવાદમાં...
ગુજરાતમાં કોરોનાએ ઉંચક્યું માથું , રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 90 કેસ નોંધાયા
15 March 2023 3:06 PM GMTગુજરાતમાં કોરોના ફરીથી માથું ઉંચકી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 90 કેસ નોંધાયા છે. જેમાંથી અમદાવાદમાં 49 કેસ નોંધાયા છે, એટલે કે અડધાથી વધારે...
કોરોનાના કેસમાં ફરી ઉછાળો, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 24 કેસ નોંધાયા
10 March 2023 3:50 PM GMTસમગ્ર વિશ્વમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો આવ્યો છે. તો બીજી તરફ ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. રાજ્યમાં જ્યાં પહેલા બે-પાંચ કેસો...
ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 25 કેસ નોંધાયા
8 March 2023 4:20 AM GMTગુજરાતના કોરોનાના કેસમાં વધારો થયો હતો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 25 કેસ નોંધાયા હતા. જ્યારે રાજ્યમાં 84 દિવસ બાદ એક્ટિવ કેસનો આંક વધીને...
Covid-19: અમેરિકાએ ચીનથી આવતા તમામ મુસાફરો માટે કોરોનાની નવી ગાઇડલાઇન કરી જાહેર
29 Dec 2022 5:09 AM GMTચીનમાં કોરોનાને કારણે બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમેરિકાએ કડક બનવાના નિર્દેશ આપ્યા છે. યુએસએ બુધવારે (28 ડિસેમ્બર) ચીનથી આવતા તમામ મુસાફરો માટે...
કોરોનાની સંભવિત સ્થિતિને પહોંચી વળવા ગુજરાતમાં યોજાયેલ મોકડ્રીલનું આયોજન રહ્યું સફળ : પ્રવક્તા મંત્રી
28 Dec 2022 3:06 PM GMTકોરોનાની સંભવિત સ્થિતિને પહોંચી વળવા રાજ્યમાં મોકડ્રીલ33 જિલ્લામાં 2,314 સ્થાનો પર થયું મોકડ્રિલનું સફળ આયોજન240 જેટલી ખાનગી હોસ્પિટલ પણ થઈ...
કોરોનાના વધતા સંક્રમણને લઈને પીએમ મોદીએ યોજી હાઈ લેવલ મિટિંગ
22 Dec 2022 4:40 PM GMTકોરોનાનું નવો વેરિઅન્ટ ઓમિક્રોન BF.7 ફરી એકવાર દેશમાં દેખાયા બાદ ગભરાટનું વાતાવરણ સર્જાયું