Connect Gujarat

You Searched For "Deceased"

મોરબી ગોઝારી ઘટના સંદર્ભે ભરૂચ જિલ્લા કોંગ્રેસે યોજી કેન્ડલ માર્ચ, મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા...

31 Oct 2022 4:35 PM GMT
મોરબીમાં ઝૂલતો પુલ તૂટતાં 190થી વધુ લોકોના મોતભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા યોજાય કેન્ડલ માર્ચ2 મિનિટના મૌન દ્વારા મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા...

સુરત : સચિન GIDC વિસ્તારમાં લોકોને પીવાનું પાણી પહોચાડતી ટાંકીમાંથી યુવકનો મૃતદેહ મળ્યો

3 Feb 2022 7:57 AM GMT
સુરત શહેરમાં સચિન GIDC વિસ્તારની પાલિકાની પીવાના પાણીની ઓવરહેડ ટાંકીમાંથી યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે.

સુરત : કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ખાતે ભાગવત કથા યોજી કોરોના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવાય.

20 Dec 2021 12:28 PM GMT
સુરત શહેર તથા જીલ્લામાં કોરોના કાળ દરમ્યાન મોતને ભેટેલા મૃતકોને કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ટ્રસ્ટ દ્વારા અનોખી રીતે શ્રદ્ધાંજલિ પાઠવાય હતી.