Home > Fire Incident
You Searched For "Fire Incident"
'આ દુર્ઘટના અત્યંત દર્દનાક છે', PM મોદીએ ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં આગની ઘટના પર શોક વ્યક્ત કર્યો.
25 March 2024 10:16 AM GMTઉજ્જૈનના મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન આગ લાગવાને કારણે પાંચ પૂજારી સહિત 14 લોકો દાઝી ગયા હતા.
ન્યૂયોર્ક : 30 વર્ષમાં સૌથી ભયંકર અકસ્માત, બિલ્ડિંગમાં આગ લાગતા 9 બાળકો સહિત 19ના મોત
10 Jan 2022 8:35 AM GMTન્યૂ યોર્ક સિટીના બ્રોન્ક્સ ખાતેના એક એપાર્ટમેન્ટમાં ખામીયુક્ત 'ઈલેક્ટ્રિક સ્પેસ હીટર'ના કારણે લાગેલી ભીષણ આગમાં નવ બાળકો સહિત 19 લોકોના મોત થયા છે
નાગાલેન્ડ: ફાયરિંગની ઘટનામાં 13 લોકોનાં મોત થતા ગ્રામજનો ઉશ્કેરાયા; પોલીસ વાહનોને આગચંપી
5 Dec 2021 5:39 AM GMTનાગાલેન્ડમાં ફાયરિંગમાં 13 નાગરિકોનાં મોત થયાની ઘટના સામે આવી છે. મૃતકોનો આંકડો હજી પણ વધી શકે છે.
કોલકાતા: રેલ્વે બહુમાળી ઇમારતમાં આગ; 9 લોકોના મોત, મૃતકોના પરિવારને 10-10 લાખની સહાય
9 March 2021 2:27 AM GMTપશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં સ્ટ્રાન્ડ રોડની બહુમાળી બિલ્ડિંગમાં લાગેલી આગને કારણે નવ લોકોનાં મોત નીપજ્યાં છે. આ અકસ્માત બાદ મુખ્યમંત્રી મમતા...
સુરત : પાંડેસરા જીઆઇડીસીમાં ફેકટરીમાં રાત્રિના આગ, બે ફાયર માર્સલ ઇજાગ્રસ્ત
1 March 2021 5:55 AM GMTસુરતમાં પાંડેસરા GIDCની પ્રેરણાં મીલ નામની ડાઈંગ મિલમાં રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઇ હતી.સુરત પાંડેસરા જીઆઇડીસી ખાતે આવેલ પ્રેરણા...
અંકલેશ્વર : ક્રોપ લાઈફ સાયન્સ કંપનીમાં ભીષણ આગ, ભારે જહેમત બાદ આગ કાબુમાં!
19 Feb 2021 5:34 AM GMTઅંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ક્રોપ લાઈફ સાયન્સ કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળતા લાખો રૂપિયાના નુકશાનીનો અંદાજો છે.અંકલેશ્વર જીઆઇડીસીમાં...
સુરત : વરાછામાં ઇલેક્ટ્રોનિક સામાનના ગોડાઉનમાં લાગી અચાનક આગ, ફાયર વિભાગ દોડ્યું
1 Feb 2021 8:11 AM GMTસુરત શહેરના વરાછા વિસ્તારમાં ઇલેક્ટ્રોનિક સામાનના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગતા જ લોકોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ...
સુરત : પરબ ગામે કારખાનામાં લાગી અચાનક આગ, જુઓ આગમાં ફસાયેલા શ્રમિકોનું “LIVE” રેસક્યું..!
25 Jan 2021 12:15 PM GMTસુરત જિલ્લાના કામરેજ તાલુકાના પરબ ગામ નજીક આવેલ એક કારખાનામાં અચાનક આગ લાગવાની ઘટના સર્જાઈ હતી, ત્યારે કારખાનામાં ફસાયેલા કેટલાક શ્રમિકોનું ફાયર...
ભાવનગર: મીણબત્તી બનાવતી ફેક્ટરી તેમજ ગોડાઉનમાં ભિષણ આગ, જુઓ આગનું તાંડવ
22 Jan 2021 6:15 AM GMTભાવનગર શહેરના ચાવડી ગેટ વિસ્તારમાં આવેલા ૪ ગોડાઉનો તેમજ આંબાચોક વિસ્તારમાં આવેલી મીણબતી બનાવવાની ફેકટરીમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આગે વિકરાળ...
ભરૂચ : કંબોડીયા ગામે તબેલામાં ભીષણ આગ, 17 પશુઓ જીવતા ભુંજાયા
10 Jan 2021 10:52 AM GMTભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કંબોડીયા ગામે રવિવારે બપોરના સમયે તબેલામાં ભીષણ આગ ફાટી નીકળતાં 17 જેટલા પશુઓ જીવતા ભુંજાય ગયાં છે. આગની ઘટના બની...
અંકલેશ્વર : સુરતી ભાગોળ વિસ્તારમાં ઝુંપડામાં આગ, સ્થાનિકોની સતર્કતાથી જાનહાનિ ટળી
9 Dec 2020 8:18 AM GMTભરૂચ જિલ્લામાં 24 કલાકના ટુંકા ગાળામાં આગના બે બનાવો બન્યાં હતાં. મંગળવારે રાત્રે નેશનલ હાઇવે પર આવેલી હોટલ ન્યાયમંદિર ભડકે બળી હતી જયારે બુધવારે...
અમદાવાદ : વટવા GIDC ફેઝ 2 માં માતંગી એન્ટરપ્રાઈઝમાં ભડકી ઉઠી આગ, આસપાસની કંપનીઓ બળીને ખાખ
9 Dec 2020 2:54 AM GMTરાત્રિના સમયે અમદાવાદના જીઆઇડીસી ફેઝ 2માં માતંગી કેમિકલ્સમાં આગ લાગતા નાશભાગ મચી જવા પામી હતો. મોડી રાત્રે 1 વાગ્યા આસપાસ વટવા-વિંઝોલ રેલવે ફાટક પાસે...