ભરૂચ ભરૂચ: ભાજપનું કાર્યાલય કમલમ બનાવવા રૂ.50 લાખ ઉઘરાવાયા, ચૈતર વસાવાનો આક્ષેપ... By Connect Gujarat 23 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ, કમલમમાં યોજાય રહી છે મહત્વની બેઠકો By Connect Gujarat 08 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા : ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે હિંમતનગરમાં “કમલમ્” કાર્યાલયનું ભૂમિપૂજન સંપન્ન હિંમતનગર ખાતે ભાજપ "કમલમ્" કાર્યાલયનું ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તથા ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 25 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગાંધીનગર : બિહારના દિગજ્જ નેતા સુશીલ મોદીએ લીધી ભાજપ પ્રદેશ કાર્યાલય “કમલમ”ની મુલાકાત... બિહારના પૂર્વ ઉપ મુખ્યમંત્રી અને બીજેપીથી રાજ્યસભા સાંસદ સુશીલ મોદી ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા હતા, By Connect Gujarat 04 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાત કોંગ્રેસને મોટો “ઝટકો” : પૂર્વ ધારાસભ્ય અને દિગ્ગજ નેતા કાંતી સોઢા પરમારે કર્યા કેસરિયા ગુજરાત રાજ્યમાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. આણંદ કોંગ્રેસના પૂર્વ MLA કાંતી સોઢા પરમારે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. By Connect Gujarat 30 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગાંધીનગર : અનેક વચનોની ભરમાર સાથે કમલમ ખાતે આવતીકાલે ભાજપનું સંકલ્પ પત્ર રજૂ થશે... ભાજપ આવતીકાલે મોટું એલાન કરશે. રાજ્યમાં આગામી મહિને યોજાનાર વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપે લોકો પાસે અભિપ્રાય મેળવીને પોતાનું ‘સંકલ્પ પત્ર’ તૈયાર કરી નાખ્યું છે. By Connect Gujarat 25 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગાંધીનગર: કમલમમાં આજે 10 જિલ્લાની 60 બેઠકોના ઉમેદવારના નામ પર મંથન, ચાણક્ય ગણાતા અમિત શાહની ઉપસ્થિત ગાંધીનગર સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ઉમેદવારોના મંથન અંગે બેઠક યોજાય હતી. By Connect Gujarat 04 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભરૂચ: પૂર્વમંત્રી ખુમાનસિંહ વાંસિયાની ઘરવાપસી, આજે કમલમમાં ફરી એકવાર કેસરીયો ધારણ કરશે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભરૂચના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. ગુજરાતના પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા ઘર વાપસી કરી રહ્યા છે. By Connect Gujarat 04 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ ગાંધીનગર : ભાજપની કારોબારી બેઠક યોજાય, આપ અને આદિવાસીઓના બાબતે થઈ ચર્ચા ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આજરોજ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સી.એમ.ભુપેન્દ્ર પટેલ અને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા By Connect Gujarat 23 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn