ભરૂચ ભરૂચ: નેત્રંગના કેલ્વીકુવા ગામેથી જુગારધામ ઝડપાયું, રૂ.1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત.. કેલ્વીકુવા ગામની સીમમાં જુગાર રમતા છ જુગારીયાઓને પોલીસે 1.30 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.જ્યારે એક જુગારી ફરાર થઇ ગયો હતો. By Connect Gujarat 19 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn