Connect Gujarat

You Searched For "Krushi Bill 2020"

દિલ્હી: રાજ્યસભામાં પી.એમ.મોદીનો જવાબ, ખેડૂત આંદોલન પૂર્ણ કરો સાથે મળીને ચર્ચા કરી

8 Feb 2021 8:20 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર જવાબ આપ્યો હતો તેમણે કહ્યું કે આપણે કોઈ સ્ટેટિક અવસ્થામાં જીવનારા લોકો...

રાજ્યસભામાં કૃષિ મંત્રી તોમરે ખેડૂતોને પૂછ્યું - કૃષિ કાયદામાં 'કાળું' શું છે?વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો

5 Feb 2021 8:58 AM GMT
કેન્દ્રના નવા કૃષિ કાયદા વિરુદ્ધ છેલ્લા સવા બે મહિનાથી ખેડુતો રાજધાની દિલ્હીમાં આંદોલન કરી રહ્યા છે. રાજ્યસભામાં છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા આંદોલન...

સં“ઘર્ષ”ણ : ગણતંત્ર દિવસે જ જવાન અને કિસાન “આમને સામને”

26 Jan 2021 2:30 PM GMT
કૃષિ કાયદાઓનાં વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોની ટ્રેક્ટર રેલીભારે હંગામો જોવા મળ્યો છે. ખેડૂતોનાં શાંતિપૂર્ણ આંદોલનમાં અશાંતિ થી દિલ્લીમાં ઘર્ષણ...

ભરૂચ : ખેડુતો અને બેરોજગારોના સમર્થનમાં આવ્યું યુથ કોંગ્રેસ, જુઓ શું આપ્યો કાર્યક્રમ

18 Jan 2021 12:58 PM GMT
પંજાબ અને હરિયાણાના ખેડુતો નવા કૃષિ કાયદાઓ પરત લેવાની માંગ સાથે આંદોલન ચલાવી રહયાં છે ત્યારે હવે યુથ કોંગ્રેસ પણ ખેડુતો તથા બેરોજગારોના સમર્થનમાં આગળ...

અમદાવાદ : સતત ત્રણ દિવસથી સફાઈ કામદારોનું આંદોલન ઉગ્ર બન્યું

26 Dec 2020 12:24 PM GMT
અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ચાલતું સફાઈ કામદારોનું આંદોલન ઉગ્ર બની રહ્યું છે. અને ખેડૂત આંદોલનની જેમ અહીં પણ રસોડું તૈયાર કરવામાં આવ્યું છે આજે...

અમદાવાદ : દીલ્હી કુચ કરે તે પહેલાં શંકરસિંહ વાઘેલા સાથે પોલીસે શું કર્યું, તમે પણ જુઓ

26 Dec 2020 8:55 AM GMT
કૃષિ બિલના વિરોધમાં ચાલી રહેલ આંદોલનને સમર્થન આપવા રાજ્યના પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા દીલ્હી તરફ કુચ કરે તે પહેલાં જ પોલીસે તેમને નજર કેદ કરી લીધાં...

રાજ્યભરમાં કૃષિ કાયદાના વિરોધમાં કોંગ્રેસ આવી મેદાને, ઠેરઠેર ઉગ્ર વિરોધ સાથે કૃષિ બિલની હોળી

24 Dec 2020 12:09 PM GMT
કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ કૃષિ બિલના વિરોધમાં રાજ્યભરમાં કોંગ્રેસ સમિતિએ ખેડૂતોના સમર્થનમાં પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જેમાં ઠેરઠેર...

રાજકોટ : જેતપુરના પીઠડીયા ગામે ઘરે ઘરે કરાયું પત્રિકાનું વિતરણ, જુઓ શું છે કારણ

24 Dec 2020 11:30 AM GMT
દેશમાં લાગુ કરવામાં આવેલાં નવા કૃષિ કાયદાઓના વિરોધમાં ચાલી રહેલાં આંદોલન હવે ગુજરાતમાં રંગ પકડી રહયું છે. ગુજરાતની 18 ખેડુત સંસ્થાઓની બનેલી સંઘર્ષ...

ખેડૂત આંદોલન : 2 કરોડ ખેડૂતોના હસ્તાક્ષર એકત્ર કરી રાહુલ ગાંધી રાષ્ટ્રપતિને મળ્યા, પ્રિયંકા ગાંધીની અટકાયત

24 Dec 2020 10:22 AM GMT
કૃષિ કાયદાના વિરોધમાં કોંગ્રેસ આક્રમક જોવા મળી રહી છે. 2 કરોડ ખેડૂતોના હસ્તાક્ષર એકત્રિત કરી કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી રાષ્ટ્રપતિને મળવા માટે...

ભરૂચ : કૃષિ કાયદાના વિરોધમાં કોંગ્રેસ આપશે કાર્યક્રમો, આંદોલન વેળા મોતને ભેટેલા કિસાનોને અપાશે અંજલિ

22 Dec 2020 9:34 AM GMT
કેન્દ્ર સરકારે જાહેર કરેલાં કૃષિ કાયદાના વિરોધમાં પંજાબ અને હરિયાણાના ખેડુતોના ચાલી રહેલાં આંદોલનને કોંગ્રેસે ટેકો જાહેર કર્યો છે. આગામી દિવસોમાં...

સુરત : ગુજરાત કિસાન ક્રાંતિ ટ્રસ્ટના ઉપક્રમે કિસાન બિલનો કરાયો વિરોધ

19 Dec 2020 11:41 AM GMT
દિલ્હી ખાતે ચાલી રહેલ ખેડૂત આંદોલનના સમર્થનમાં સુરતમાં ગુજરાત કિસાન ક્રાંતિ ટ્રસ્ટના નેજા હેઠળ વરાછાના મીની બજાર ખાતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું...

દિલ્હી : ગુજરાતના ખેડુતોની દિલ્હી કુચ, જુઓ કૃષિ કાયદાનો કેવી રીતે કર્યો વિરોધ

18 Dec 2020 12:01 PM GMT
અકબર અને બિરબલની વાર્તાઓથી સૌ કોઇ માહિતગાર હશે ત્યારે ગુજરાતના ખેડુતોએ નવા કૃષિ કાયદાઓને બિરબલની ખીચડી જેવા ગણાવ્યાં છે. જે રીતે બિરબલે આગની એકદમ ઉપર...