Home > Loan
You Searched For "loan"
Fact Check : જો તમારી પાસે આધાર કાર્ડ છે તો સરકાર આપી રહી છે 4.78 લાખની લોન, જાણો શું છે સત્ય...!
1 Feb 2024 12:49 PM GMTભારતમાં, લોકો લોન લેવા માટે ખૂબ જ બેચેન છે અને જો આ લોન સરકાર દ્વારા આપવામાં આવે છે, તો લોકો કંઈપણ કરવા તૈયાર છે,
શું તમે એજ્યુકેશન લોન લેવા માંગો છો ? તો વાંચો ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે...
16 Dec 2023 8:03 AM GMTઆ દિવસે ને દિવસે બાળકોને ભણાવવા માટે વાલીઓ માથે ફી નું ભારણ વધ્યું છે, અને તેમાય સારા એજ્યુકેશન વિદ્યાર્થીઓ આઉટ ઓફ કન્ટ્રી જવાનું પસંદ કરે છે
ગુજરાત પોલીસની મહેનત રંગ લાવી, અનેક લોકો નિકળ્યા વ્યાજના ચક્રવ્યુમાંથી
14 April 2023 7:18 AM GMTવ્યાજખોરો સામે પોલીસ દ્વારા મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ખેડાના મહેમદાવાદના એક વ્યક્તિને પોલીસે વ્યાજના વિષચક્રમાંથી મુક્ત કરાવ્યા છે.
અમદાવાદ: આવાસના મકાન પર લોન આપવાના બહાને છેતરપિંડી કરતી ગેંગ પકડાઈ,પોલીસે કરી કાયદેસરની કાર્યવાહી
11 April 2023 10:30 AM GMTવસ્ત્રાલ વિસ્તારમાં સરકારી આવાસનાં મકાનોમાં રહેતા ગરીબ લોકો સાથે લોન અપાવવાના બહાને ઠગાઈ આચરનારી મહિલા ગેંગને પોલીસે ઝડપી પાડી છે.
અંકલેશ્વર : સામાન્ય નાગરિકોને વ્યાજબી દરે લોન મળે તેવું આયોજન, પોલીસ વિભાગ દ્વારા યોજાયો લોન મેળો
20 Feb 2023 9:09 AM GMTસામાન્ય નાગરિકોને વ્યાજબી દરે લોન મળી રહે તે હેતુથી અંકલેશ્વર ડીવાયએસપી ચિરાગ દેસાઈની અધ્યક્ષતામાં પોલીસ વિભાગ દ્વારા શેઠના હોલ ખાતે લોન મેળાનું આયોજન...
મહેસાણા: વિસનગરમાં લોન ધિરાણ માર્ગદર્શન કેમ્પનું આયોજન કરાયુ,આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ રહ્યા ઉપસ્થિત
14 Feb 2023 6:35 AM GMTરાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં વિસનગર ખાતે લોન ધિરાણ માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
શોર્ટ ટર્મ લોન લેતા પહેલા વિચારજો, અમદાવાદમાં અનેક સાઇટ પોલીસે કરી બ્લોક
28 Dec 2022 9:40 AM GMTલોકો લોન લેવાના ચક્કરમાં શોર્ટ ટર્મ લોન લઈ લે છે પણ પછી આજ શોર્ટ ટર્મ લોન તેના માટે જીવલેણ બની જાય છે
સાબરકાંઠા : 177 ટ્રેકટર પર અંદાજિત રૂ. 8.20 કરોડની લોનના કૌભાંડનો પર્દાફાશ, જાણો સમગ્ર મામલો..!
20 Nov 2022 11:21 AM GMTસાબરકાંઠા જિલ્લાના ઇડર વિસ્તારમાં ટ્રેકટરની લોન લઈ ટ્રેકટરોની વેચી દેવાનું કૌભાંડ સામે આવ્યું છે.
RBIએ રેપો રેટમાં 0.50%નો વધારો કર્યો, હોમ અને કાર લોન થશે મોંઘી
30 Sep 2022 6:02 AM GMTવધતી મોંઘવારીથી ચિંતિત ભારતીય રિઝર્વ બેંક (RBI)એ રેપો રેટમાં 0.50%નો વધારો કર્યો છે. આ સાથે રેપો રેટ 5.40%થી વધીને 5.90% થઈ ગયો છે
અમદાવાદ : US સિટીઝન સાથે લોનના નામે ઠગાઈ કરતું કોલ સેન્ટર ઝડપાયું, 2 શખ્સોની ધરપકડ...
10 Sep 2022 12:08 PM GMTસાઇબર ક્રાઇમે જુહાપુરા વિસ્તારની અહદ રેસીડેન્સીમાંથી કોલ સેન્ટર પર રેડ કરીને યુએસના નાગરિકો સાથે લોનના નામે ઠગાઈ કરતા 2 શખ્સોની ધરપકડ કરી છે.
અમદાવાદ: એએમસી બન્યું દેવાદાર,શું હવે અધધ આટલા કરોડની લેશે લોન..?
8 Aug 2022 7:46 AM GMTઅમદાવાદ મહાનગરપાલિકા દેવાદાર થઈ ગઈ છે વિકાસની મસમોટી વાતો વચ્ચે AMC દેવાદાર બન્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
ભરૂચ:અધિક કલેક્ટર જે.ડી.પટેલના નામે રૂ.85 હજારની લોન લઈ કરવામાં આવી છેતરપિંડી, એ ડિવિઝન પોલીસ મથકે નોંધાય ફરિયાદ
19 July 2022 12:02 PM GMTકલેકટરના નામે લોન લઇ રૂપિયા ૮૫ હજાર ઉપરાંતની છેતરપીંડી કરનાર ઈસમો સામે એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.