ભરૂચ અંકલેશ્વર : સામાન્ય નાગરિકોને વ્યાજબી દરે લોન મળે તેવું આયોજન, પોલીસ વિભાગ દ્વારા યોજાયો લોન મેળો સામાન્ય નાગરિકોને વ્યાજબી દરે લોન મળી રહે તે હેતુથી અંકલેશ્વર ડીવાયએસપી ચિરાગ દેસાઈની અધ્યક્ષતામાં પોલીસ વિભાગ દ્વારા શેઠના હોલ ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 20 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત મહેસાણા: વિસનગરમાં લોન ધિરાણ માર્ગદર્શન કેમ્પનું આયોજન કરાયુ,આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ રહ્યા ઉપસ્થિત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં વિસનગર ખાતે લોન ધિરાણ માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું By Connect Gujarat 14 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ શોર્ટ ટર્મ લોન લેતા પહેલા વિચારજો, અમદાવાદમાં અનેક સાઇટ પોલીસે કરી બ્લોક લોકો લોન લેવાના ચક્કરમાં શોર્ટ ટર્મ લોન લઈ લે છે પણ પછી આજ શોર્ટ ટર્મ લોન તેના માટે જીવલેણ બની જાય છે By Connect Gujarat 28 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા : 177 ટ્રેકટર પર અંદાજિત રૂ. 8.20 કરોડની લોનના કૌભાંડનો પર્દાફાશ, જાણો સમગ્ર મામલો..! સાબરકાંઠા જિલ્લાના ઇડર વિસ્તારમાં ટ્રેકટરની લોન લઈ ટ્રેકટરોની વેચી દેવાનું કૌભાંડ સામે આવ્યું છે. By Connect Gujarat 20 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસ RBIએ રેપો રેટમાં 0.50%નો વધારો કર્યો, હોમ અને કાર લોન થશે મોંઘી વધતી મોંઘવારીથી ચિંતિત ભારતીય રિઝર્વ બેંક (RBI)એ રેપો રેટમાં 0.50%નો વધારો કર્યો છે. આ સાથે રેપો રેટ 5.40%થી વધીને 5.90% થઈ ગયો છે By Connect Gujarat 30 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : US સિટીઝન સાથે લોનના નામે ઠગાઈ કરતું કોલ સેન્ટર ઝડપાયું, 2 શખ્સોની ધરપકડ... સાઇબર ક્રાઇમે જુહાપુરા વિસ્તારની અહદ રેસીડેન્સીમાંથી કોલ સેન્ટર પર રેડ કરીને યુએસના નાગરિકો સાથે લોનના નામે ઠગાઈ કરતા 2 શખ્સોની ધરપકડ કરી છે. By Connect Gujarat 10 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અંકલેશ્વર: યુવાનને લોન લેવાની લાલચે ગુમાવ્યા રૂ.20 હજાર,જુઓ કેવી રીતે થઈ છેતરપિંડી ડ્રાઇવિંગ કરી ગુજરાન ચલાવતા યુવક સાથે ઠગાઈ, યુવાને લોન આપવાના બહાને છેતરપિંડી કરી By Connect Gujarat 29 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર: ૨૬૫ સખીમંડલ જૂથને એક એક લાખની સહાય,જિ. પંચાયત ખાતે લોન વિતરણ કાર્યક્રમ યોજાયો ભાવનગર જિલ્લાના વિવિધ તાલુકા વિસ્તારમાં ચાલતા ૨૬૫ સખીમંડળ જૂથોને ૨૬૫ લાખની ધિરાણ મંજુર કરવામાં આવી છે By Connect Gujarat 19 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગાંધીનગર: અમદાવાદ મહાનગર પાલિકાને વર્લ્ડ બેન્ક આપશે રૂ. 3 હજાર કરોડની લોન,CMની અધ્યક્ષતામાં યોજાય બેઠક ગાંધીનગરમાં સી.એમ.ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વર્લ્ડ બેંકના પ્રતિનિધીઓની બેઠક મળી હતી By Connect Gujarat 07 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn