Connect Gujarat

You Searched For "Palghar"

ભરૂચ : મહારાષ્ટ્રના પાલઘરથી પગપાળા હજ યાત્રાએ નીકળેલી મુસ્લિમ યુવતીનું ભવ્ય સ્વાગત કરાયું...

26 March 2024 8:14 AM GMT
મહારાષ્ટ્રના પાલઘરથી હજ પઢવા મક્કા મદીના નીકળેલી મુસ્લિમ યુવતી સના અન્સારી ભરૂચ ખાતે આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

મહારાષ્ટ્ર : પાલઘરમાં 3 વર્ષીય બાળકની શ્વાસનળીમાં ફસાયેલ સીતાફળનું બી વલસાડ સિવિલના તબીબોએ બહાર કાઢ્યું

9 Oct 2023 2:52 PM GMT
મહારાષ્ટ્રના પાલઘરમાં 3 વર્ષીય બાળકની શ્વાસનળીમાં ફસાયેલ સીતાફળનું બી વલસાડ સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા શ્રેષ્ઠ સારવાર થકી બહાર કાઢવામાં આવ્યું...

મહારાષ્ટ્રના પાલઘરમાં કાર-બસ વચ્ચેની ટક્કરે 4 લોકોના મોત, સુરતના ખોલવડમાં અકસ્માતે ટ્રક ચાલકનું મોત

31 Jan 2023 11:01 AM GMT
સુરતના ખોલવડ ગામ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર ટ્રક ડીવાઈડર સાથે ભટકાતાં ગંભીર ઇજાના પગલે ચાલકનું મોત નીપજયું હતું.

મહારાષ્ટ્રના પાલઘરમાં ભારત કેમિકલ્સ પ્લાન્ટમાં બ્લાસ્ટ, ઘણા લોકો ઘાયલ

4 July 2021 6:26 AM GMT
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં આવેલા ભારત કેમિકલ્સ પ્લાન્ટમાં અચાનક વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયાના સમાચાર છે

મહારાષ્ટ્ર : પાલઘરમાં 3 વ્યક્તિઓ પર થયેલ હુમલાની ઘટનામાં પોલીસે 110 લોકોની કરી ધરપકડ, બે પોલીસકર્મીઓને કર્યા સસ્પેન્ડ

20 April 2020 10:35 AM GMT
મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તેમણે સોમવારે સવારેઅમિત શાહ જી સાથે પાલઘરની ઘટના અંગે વાત કરી હતી અને આ કેસમાં લેવામાં આવેલીકાર્યવાહીની જાણકારી...