Connect Gujarat

You Searched For "PoliticsinBharuch"

ભરૂચ: જંબુસર શહેર અને તાલુકા ભાજપની બેઠક યોજાય,વિવિધ મુદ્દે કરાય ચર્ચા વિચારણા

3 Aug 2022 11:57 AM GMT
આગામી વિધાનસભા ઈલેક્શનને લઈને "હર ઘર તિરંગા" તેમજ પેજ કમિટી સદસ્યતા અભિયાન જેવા કામો પર ચર્ચા અને માર્ગદર્શન આપવામાં આવ્યું

ભરૂચ: આવતીકાલે વાલિયાના ચંદેરીયા ખાતે આદિવાસી સંકલ્પ મહાસંમેલન, દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની હાજરીમાં AAP-BTPના ગઠબંધનની સત્તાવાર જાહેરાત થશે

30 April 2022 12:45 PM GMT
ભરૂચના વાલિયા ખાતે આવતીકાલે સંમેલન યોજાવા જઇ રહ્યું છે જેમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ વિશેષ ઉપસ્થિત રહેશે

ભરૂચ : પાલિકાના માથે અધધ.. 40 કરોડ રૂપિયાનું દેવું, વિપક્ષના આક્ષેપથી ગરમાવો

24 March 2022 10:33 AM GMT
ભરૂચ નગરપાલિકાના માથે 40 કરોડ રૂપિયાનું દેવું હોવાનો સણસણતો આક્ષેપ વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ કરતાં રાજકારણ ગરમાયું છે.
Share it