સુરત:ખોટી રીતે RTE હેઠળ પ્રવેશ મેળવનાર સામે થશે ગુન્હો દાખલ, શિક્ષણતંત્રની કાર્યવાહીના પગલે વાલીઓમાં ફફડાટ
જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.દરેક શાળાને વિદ્યાર્થીઓના નામ દીઠ માહિતી આપી તમામ સામે ફોજદારી કાર્યવાહી કરવા માટે સૂચન કરવામાં આવ્યું