ભરૂચ ભરૂચ: આમોદના આછોદ ગામ નજીક ટ્રક ચાલકે ટ્રેક્ટરને ટક્કર મારતા અકસ્માત, ટ્રેકટર સવાર એક વ્યક્તિનું મોત ટ્રક ચાલકે ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ટ્રેકટરને પાછળથી ટક્કર મારતાં ટ્રેક્ટર રોડની ડાબી બાજુ પલ્ટી મારી ગયું જેમાં ટ્રેક્ટર ચાલકનું મોત નીપજ્યું By Connect Gujarat Desk 06 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: આમોદ પોલીસે લોખંડના શંકાસ્પદ જથ્થા સાથે 2 ઇસમોની કરી ધરપકડ પોલીસે આછોદ ગામના અશ્વિન વસાવા, મુબારક યાકુબ વોહરા નામના બે શંકાસ્પદ ઈસમોને સો કિલો વજનનો લોખંડનો વાલ્વ અને એકટીવા સાથે અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી By Connect Gujarat Desk 13 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn