વડોદરાવડોદરા : સયાજી હોસ્પિટલના ENT વિભાગના ACમાં બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી વડોદરાની સયાજી હોસ્પિટલમાં વહેલી સવારે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. આ આગ ઓટી બિલ્ડિંગના બીજા માળે આવેલા ENT વિભાગના ACમાં લાગી હતી. By Connect Gujarat 19 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા: કરજણ નજીક બે ટેન્કર વચ્ચે અકસ્માત બાદ ભીષણ આગ,અફરાતફરીનો માહોલ વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર આવેલા કરજણ નજીકથી પસાર થતા કંડારી ગામ પાસે પાણી ભરેલ ટેન્કર સાથે ડીઝલનું ખાલી ટેન્કર ધડાકાભેર ભટકાયુ હતું By Connect Gujarat 19 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાકુવૈતમાં હાઉસિંગ કામદારોની એક બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ કુવૈતમાં હાઉસિંગ કામદારોની એક બિલ્ડિંગમાં લાગેલી ભીષણ આગમાં 41 લોકોના મોતની આશંકા છે. કુવૈતના દક્ષિણ અહમદી પ્રાંતના મંગાફ વિસ્તારમાં વહેલી સવારે છ માળની ઇમારતના રસોડામાં આગ લાગી By Connect Gujarat 12 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ભાજપના મુખ્ય કાર્યાલયમાં આગ લાગતા દોડધામ, ફાયરફાયટરો આગ પર કાબુ મેળવ્યો દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ હવે શાંત થયો છે ત્યારે ભરૂચમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ દોડતા થઈ ગયા હતા. By Connect Gujarat 10 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર GIDCની સ્ટાર્ક કલર કંપનીમાં ફાટી નીકળી ભીષણ આગ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ખ્વાજા ચોકડી નજીક આવેલ સ્ટાર્ક કલર નામની કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. By Connect Gujarat 05 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરત : એક બાદ એક થયા હતા કંપનીમાં બ્લાસ્ટ, કીમ નજીક જરી બનાવતી કંપનીમાં લાગી હતી આગ By Connect Gujarat 09 Dec 2019Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઓલપાડ: સાંધીએર ગામમાં ખેડૂતના ગોડાઉનમાં લાગી આગ By Connect Gujarat 24 Nov 2019Share Twitter Share Whatsapp LinkedIn