સુપ્રીમ કોર્ટે દુષ્કર્મ કેસમાં આસારામને 31 માર્ચ સુધીના શરતી જામીન આપ્યા
આસારામને વચગાળાના જામીન આપ્યા છે.2013ના દુષ્કર્મના કેસને લઈને સ્વાસ્થ્યના આધારે રાહત આપવામાં આવી છે.આસારામને 31 માર્ચ સુધીના વચગાળાના જામીન આપવામાં આવ્યા