વડોદરા : જૂના પાદરા રોડ પર મલ્હાર પોઇન્ટ ખાતે ACમાં બ્લાસ્ટ થતાં દોડધામ, 6 લોકો દાઝી ગયા...
વડોદરા શહેરના જૂના પાદરા રોડ પર આવેલ મલ્હાર પોઇન્ટ ખાતે ACમાં શોર્ટ સર્કિટના કારણે બ્લાસ્ટ થતાં દોડધામ મચી જવા પામી હતી.
વડોદરા શહેરના જૂના પાદરા રોડ પર આવેલ મલ્હાર પોઇન્ટ ખાતે ACમાં શોર્ટ સર્કિટના કારણે બ્લાસ્ટ થતાં દોડધામ મચી જવા પામી હતી.
વડોદરાની સયાજી હોસ્પિટલમાં વહેલી સવારે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. આ આગ ઓટી બિલ્ડિંગના બીજા માળે આવેલા ENT વિભાગના ACમાં લાગી હતી.
નવસારી LCB દ્વારા વિવિધ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી.