અંકલેશ્વર: શહેર અને તાલુકામાં બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં બે લોકોના મોત નીપજ્યા
સજોદ ગામના કુંભાર ફળિયામાં રહેતા ૩૭ વર્ષીય મહેશ પ્રજાપતિ પોતાની બાઈક નંબર-જી.જે.૧૬.સી.એલ.૨૭૨૦ લઇ ગામના પહેલા આવેલ સી.એન.જી.પંપ નજીકથી પસાર થઇ રહ્યા હતા
સજોદ ગામના કુંભાર ફળિયામાં રહેતા ૩૭ વર્ષીય મહેશ પ્રજાપતિ પોતાની બાઈક નંબર-જી.જે.૧૬.સી.એલ.૨૭૨૦ લઇ ગામના પહેલા આવેલ સી.એન.જી.પંપ નજીકથી પસાર થઇ રહ્યા હતા
અંકલેશ્વર-ભરૂચ નેશનલ હાઇવે ઉપર ટોલ ટેક્સથી ભરૂચ તરફના માર્ગ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઈક સવારને ટક્કર મારતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
કેન્યાના લોન્ડિયાનીમાં શુક્રવારે સાંજે એક માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 48 લોકોના મોત થયા હતા.
મહારાષ્ટ્રના બુલઢાણામાં શુક્રવારે મોડી રાત્રે બસ અકસ્માત સર્જાયો હતો. યવતમાલથી પુણે જઈ રહેલી બસ પોલ સાથે અથડાઈ અને ડિવાઈડર પર ચઢીને પલટી ગઈ.
ભરૂચથી અંકલેશ્વરને જોડતા માર્ગ પર ભૂત મામાની ડેરી પાસે કાર ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક ચાલકનું કરૂણ મોત નિપજયુ હતુ.
જિલ્લામાં છાશવારે અકસ્માતના બનાવો સામે આવતા રહે છે. ત્યારે આજે વધુ એક ગમખ્વાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે.